View Hymn (Bhajan)

Sr No. 181 | Date: 10-Apr-19931993-04-10અંતરમાં રાખીને અંતર, કરતા રહ્યાં પ્રેમ તો સદંતરhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=antaramam-rakhine-antara-karata-rahya-premamam-to-sadantaraઅંતરમાં રાખીને અંતર, કરતા રહ્યાં પ્રેમ તો સદંતર

થયા ના સફળ અમે તો એમાં, હતું જ્યાં અંતરમાં અંતર

કરી કોશિશ અંતરના અંતરને દૂર કરવા, રહ્યા નિષ્ફળ

ક્યારેક વધ્યા તો ક્યારેક ઘટ્યા, પણ ન થયા એકઅંતર

રહી ગયું થોડું તો અંતર અમારા અંતરમાં

ન અપનાવી શક્યા અમે તો જીવનમાં કોઈને પણ

ફૂંક્યા કેટલાય મંતર, કર્યા ઘણા જંતર

તોય ના ઘટ્યા અંતર ના અંતર

ર્ક્યા ઘણા પ્રયત્નો તો અમે, પણ દંભને, અમે તો ના છોડી શક્યા

ન હટાવી શક્યા પડેલા પડદાને અમે

પણ પ્રેમભરી એક નજરે તો મિટાવી દીધું અંતર

પ્રેમભરી વાણીથી, થઈ ગયા અમે તો એકઅંતર

હટી ગયા પડદા જીવનના, જીવનમાં, અમે તો ત્યાં ધન્ય બની ગયા

અંતરમાં રાખીને અંતર, કરતા રહ્યાં પ્રેમ તો સદંતર
Antaramam rakhine antara, karata rahyam prema to sadantara

View Original
Increase Font Decrease Font

 
અંતરમાં રાખીને અંતર, કરતા રહ્યાં પ્રેમ તો સદંતર

થયા ના સફળ અમે તો એમાં, હતું જ્યાં અંતરમાં અંતર

કરી કોશિશ અંતરના અંતરને દૂર કરવા, રહ્યા નિષ્ફળ

ક્યારેક વધ્યા તો ક્યારેક ઘટ્યા, પણ ન થયા એકઅંતર

રહી ગયું થોડું તો અંતર અમારા અંતરમાં

ન અપનાવી શક્યા અમે તો જીવનમાં કોઈને પણ

ફૂંક્યા કેટલાય મંતર, કર્યા ઘણા જંતર

તોય ના ઘટ્યા અંતર ના અંતર

ર્ક્યા ઘણા પ્રયત્નો તો અમે, પણ દંભને, અમે તો ના છોડી શક્યા

ન હટાવી શક્યા પડેલા પડદાને અમે

પણ પ્રેમભરી એક નજરે તો મિટાવી દીધું અંતર

પ્રેમભરી વાણીથી, થઈ ગયા અમે તો એકઅંતર

હટી ગયા પડદા જીવનના, જીવનમાં, અમે તો ત્યાં ધન્ય બની ગયા



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


aṁtaramāṁ rākhīnē aṁtara, karatā rahyāṁ prēma tō sadaṁtara

thayā nā saphala amē tō ēmāṁ, hatuṁ jyāṁ aṁtaramāṁ aṁtara

karī kōśiśa aṁtaranā aṁtaranē dūra karavā, rahyā niṣphala

kyārēka vadhyā tō kyārēka ghaṭyā, paṇa na thayā ēkaaṁtara

rahī gayuṁ thōḍuṁ tō aṁtara amārā aṁtaramāṁ

na apanāvī śakyā amē tō jīvanamāṁ kōīnē paṇa

phūṁkyā kēṭalāya maṁtara, karyā ghaṇā jaṁtara

tōya nā ghaṭyā aṁtara nā aṁtara

rkyā ghaṇā prayatnō tō amē, paṇa daṁbhanē, amē tō nā chōḍī śakyā

na haṭāvī śakyā paḍēlā paḍadānē amē

paṇa prēmabharī ēka najarē tō miṭāvī dīdhuṁ aṁtara

prēmabharī vāṇīthī, thaī gayā amē tō ēkaaṁtara

haṭī gayā paḍadā jīvananā, jīvanamāṁ, amē tō tyāṁ dhanya banī gayā
Explanation in English Increase Font Decrease Font

Keeping distance in our hearts, we continuously tried to love.

We could never succeed in it, as long as there was distance within our hearts.

We tried so hard to eliminate the distance of the heart, yet we failed;

Sometimes it grew, sometimes it shrank, but our hearts never truly became one.

A little distance always remained deep within our hearts,

And so, we could never truly accept anyone in our lives.

We chanted so many mantras, we tried so many mystical charms,

Yet the deep-seated distances of the heart never lessened.

We made endless efforts, but we just could not let go of our hypocrisy;

We could not lift the heavy veils that had fallen between us.

But then, a single glance filled with love completely wiped away all distance.

With words filled with love, our hearts finally became completely unified.

The veils of a lifetime lifted from our lives, and in that very moment, we became truly blessed.