View Hymn (Bhajan)

Sr No. 179 | Date: 08-Apr-19931993-04-08હોઠેથી બોલાતી વાણી જૂઠી હોઈ શકેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hothethi-bolati-vani-juthi-hoi-shakeહોઠેથી બોલાતી વાણી જૂઠી હોઈ શકે

પણ જીવનમાં અનુભવની વાણી તો જૂઠ બોલતી નથી

મીઠા વચન, સંબંધ બાંધ્યા વગર રહેતા નથી

જ્યારે કડવા વચને સંબંધ તૂટી જાય છે

પ્રેમથી બધું પ્રાપ્ત થઈ શકે છે

પણ વેર, વિનાશ કર્યા વગર રહેતો નથી

કલ્પનામાં ક્યાંથી ક્યાં પહોંચાય છે

પણ વાસ્તવિક્તાનો સ્વીકાર કર્યા વગર ચાલતું નથી

નિરાશાઓ જીવનને, અંધકારમય બનાવે છે

તો આશા, દીપક પ્રગટાવ્યા વિના રહેતી નથી

હોઠેથી બોલાતી વાણી જૂઠી હોઈ શકે
Hothethi bolati vani juthi hoi shake

View Original
Increase Font Decrease Font

 
હોઠેથી બોલાતી વાણી જૂઠી હોઈ શકે

પણ જીવનમાં અનુભવની વાણી તો જૂઠ બોલતી નથી

મીઠા વચન, સંબંધ બાંધ્યા વગર રહેતા નથી

જ્યારે કડવા વચને સંબંધ તૂટી જાય છે

પ્રેમથી બધું પ્રાપ્ત થઈ શકે છે

પણ વેર, વિનાશ કર્યા વગર રહેતો નથી

કલ્પનામાં ક્યાંથી ક્યાં પહોંચાય છે

પણ વાસ્તવિક્તાનો સ્વીકાર કર્યા વગર ચાલતું નથી

નિરાશાઓ જીવનને, અંધકારમય બનાવે છે

તો આશા, દીપક પ્રગટાવ્યા વિના રહેતી નથી



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


hōṭhēthī bōlātī vāṇī jūṭhī hōī śakē

paṇa jīvanamāṁ anubhavanī vāṇī tō jūṭha bōlatī nathī

mīṭhā vacana, saṁbaṁdha bāṁdhyā vagara rahētā nathī

jyārē kaḍavā vacanē saṁbaṁdha tūṭī jāya chē

prēmathī badhuṁ prāpta thaī śakē chē

paṇa vēra, vināśa karyā vagara rahētō nathī

kalpanāmāṁ kyāṁthī kyāṁ pahōṁcāya chē

paṇa vāstaviktānō svīkāra karyā vagara cālatuṁ nathī

nirāśāō jīvananē, aṁdhakāramaya banāvē chē

tō āśā, dīpaka pragaṭāvyā vinā rahētī nathī
Explanation in English Increase Font Decrease Font

Words spoken from the lips can be false,

But the voice of life's experience never lies.

Sweet words never fail to build relationships,

While bitter words inevitably tear them apart.

Through love, anything can be achieved,

But hatred never stops until it causes destruction.

In imagination, one can reach anywhere and everywhere,

But life cannot go on without accepting reality.

Disappointments turn life into complete darkness,

Yet hope never fails to light a guiding lamp.