En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4715 | Date: 19-May-2018
2018-05-19
2018-05-19
અંતરમાં ઊતરવાની વાત હતી, આપણી થઈ એના કાજે મુલાકાત હતી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=antaramam-utaravani-vata-hati-apani-thai-ena-kaje-mulakata-hati
અંતરમાં ઊતરવાની વાત હતી, આપણી થઈ એના કાજે મુલાકાત હતી
તમે ક્યાં ખોવાઈ ગયા, તમે ક્યાં અટવાઈ ગયા
અસ્તિત્વ ઓગળવાની વાત હતી, તમે કેમ જડ બની ગયા
અંતર ને અંતરની પહેચાન હતી, તમે આકારમાં કેમ રમી રહ્યા
નશ્વરના નાતામાં શાશ્વતને તમે વીસરી ગયા, તમે ક્યાં ખોવાઈ ગયા
ઓગળવાની વાત હતી, એકરસ થવાની તો મુલાકાત હતી
કયા તંત પકડીને તમે બેસી ગયા, તમે કેમ બધું ભૂલી ગયા
પ્રેમભરી આપણી મુલાકાત હતી, પ્રેમની શરૂઆત હતી ત્યારે ક્યાં ખોવાઈ ગયા
ઇબાદતે ઇશ્કનું આ ફરમાન હતું, ના એનાથી તમે અજાણ હતા
પરમ અસ્તિત્વમાં તો રમવાની વાત હતી, તમે કેમ ભૂલી ગયા
અંતરમાં ઊતરવાની વાત હતી, આપણી થઈ એના કાજે મુલાકાત હતી
Antaramam utaravani vata hati, apani thai ena kaje mulakata hati
View Original
અંતરમાં ઊતરવાની વાત હતી, આપણી થઈ એના કાજે મુલાકાત હતી
તમે ક્યાં ખોવાઈ ગયા, તમે ક્યાં અટવાઈ ગયા
અસ્તિત્વ ઓગળવાની વાત હતી, તમે કેમ જડ બની ગયા
અંતર ને અંતરની પહેચાન હતી, તમે આકારમાં કેમ રમી રહ્યા
નશ્વરના નાતામાં શાશ્વતને તમે વીસરી ગયા, તમે ક્યાં ખોવાઈ ગયા
ઓગળવાની વાત હતી, એકરસ થવાની તો મુલાકાત હતી
કયા તંત પકડીને તમે બેસી ગયા, તમે કેમ બધું ભૂલી ગયા
પ્રેમભરી આપણી મુલાકાત હતી, પ્રેમની શરૂઆત હતી ત્યારે ક્યાં ખોવાઈ ગયા
ઇબાદતે ઇશ્કનું આ ફરમાન હતું, ના એનાથી તમે અજાણ હતા
પરમ અસ્તિત્વમાં તો રમવાની વાત હતી, તમે કેમ ભૂલી ગયા
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
aṁtaramāṁ ūtaravānī vāta hatī, āpaṇī thaī ēnā kājē mulākāta hatī
tamē kyāṁ khōvāī gayā, tamē kyāṁ aṭavāī gayā
astitva ōgalavānī vāta hatī, tamē kēma jaḍa banī gayā
aṁtara nē aṁtaranī pahēcāna hatī, tamē ākāramāṁ kēma ramī rahyā
naśvaranā nātāmāṁ śāśvatanē tamē vīsarī gayā, tamē kyāṁ khōvāī gayā
ōgalavānī vāta hatī, ēkarasa thavānī tō mulākāta hatī
kayā taṁta pakaḍīnē tamē bēsī gayā, tamē kēma badhuṁ bhūlī gayā
prēmabharī āpaṇī mulākāta hatī, prēmanī śarūāta hatī tyārē kyāṁ khōvāī gayā
ibādatē iśkanuṁ ā pharamāna hatuṁ, nā ēnāthī tamē ajāṇa hatā
parama astitvamāṁ tō ramavānī vāta hatī, tamē kēma bhūlī gayā
Previous Bhajan
જરા તમે મને કહેશો, આંખ ને દૃષ્ટિનો સંબંધ શું છે ?
Next Bhajan
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ત્યાં બધું આપોઆપ થાય છે
Previous Gujarati Bhajan
જરા તમે મને કહેશો, આંખ ને દૃષ્ટિનો સંબંધ શું છે ?
Next Gujarati Bhajan
જ્યાં અસ્તિત્વ એનું સ્વીકારાય છે, ત્યાં બધું આપોઆપ થાય છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up