En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4714 | Date: 23-Apr-2018
2018-04-23
2018-04-23
જરા તમે મને કહેશો, આંખ ને દૃષ્ટિનો સંબંધ શું છે ?
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jara-tame-mane-kahesho-ankha-ne-drishtino-sambandha-shum-chhe
જરા તમે મને કહેશો, આંખ ને દૃષ્ટિનો સંબંધ શું છે ?
જરા તમે મને કહેશો, કૂલ ને સુગંધનો સંબંધ શું છે ?
જરા તમે મને કહેશો, શ્વાસ ને શરીરનો સંબંધ શું છે?
જરા તમે મને કહેશો, સૂર્ય ને પ્રકાશનો સંબંધ શું છે?
જરા તમે મને કહેશો, હૃદય ને ધડકનનો સંબંધ શું છે શું?
જરા તમે મને કહેશો, વિશ્વ ને વિધાતાનો સંબંધ શું છે?
જરા તમે મને કહેશો, આત્મા ને પરમાત્માનો સંબંધ શું છે?
જરા તમે મને કહેશો, જલ ને મીનનો સંબંધ શું છે?
જરા તમે મને કહેશો, દીપ ને જ્યોતિનો સંબંધ શું છે?
જયારે સંબંધ આ તમને સમજાઈ જાશે, સવાલ તમારા ખતમ થઈ જાશે
સંબંધ અમારો તમને સમજાઈ જાશે
જરા તમે મને કહેશો, આંખ ને દૃષ્ટિનો સંબંધ શું છે ?
Jara tame mane kahesho, ankha ne drishtino sambandha shum chhe ?
View Original
જરા તમે મને કહેશો, આંખ ને દૃષ્ટિનો સંબંધ શું છે ?
જરા તમે મને કહેશો, કૂલ ને સુગંધનો સંબંધ શું છે ?
જરા તમે મને કહેશો, શ્વાસ ને શરીરનો સંબંધ શું છે?
જરા તમે મને કહેશો, સૂર્ય ને પ્રકાશનો સંબંધ શું છે?
જરા તમે મને કહેશો, હૃદય ને ધડકનનો સંબંધ શું છે શું?
જરા તમે મને કહેશો, વિશ્વ ને વિધાતાનો સંબંધ શું છે?
જરા તમે મને કહેશો, આત્મા ને પરમાત્માનો સંબંધ શું છે?
જરા તમે મને કહેશો, જલ ને મીનનો સંબંધ શું છે?
જરા તમે મને કહેશો, દીપ ને જ્યોતિનો સંબંધ શું છે?
જયારે સંબંધ આ તમને સમજાઈ જાશે, સવાલ તમારા ખતમ થઈ જાશે
સંબંધ અમારો તમને સમજાઈ જાશે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
jarā tamē manē kahēśō, āṁkha nē dr̥ṣṭinō saṁbaṁdha śuṁ chē ?
jarā tamē manē kahēśō, kūla nē sugaṁdhanō saṁbaṁdha śuṁ chē ?
jarā tamē manē kahēśō, śvāsa nē śarīranō saṁbaṁdha śuṁ chē?
jarā tamē manē kahēśō, sūrya nē prakāśanō saṁbaṁdha śuṁ chē?
jarā tamē manē kahēśō, hr̥daya nē dhaḍakananō saṁbaṁdha śuṁ chē śuṁ?
jarā tamē manē kahēśō, viśva nē vidhātānō saṁbaṁdha śuṁ chē?
jarā tamē manē kahēśō, ātmā nē paramātmānō saṁbaṁdha śuṁ chē?
jarā tamē manē kahēśō, jala nē mīnanō saṁbaṁdha śuṁ chē?
jarā tamē manē kahēśō, dīpa nē jyōtinō saṁbaṁdha śuṁ chē?
jayārē saṁbaṁdha ā tamanē samajāī jāśē, savāla tamārā khatama thaī jāśē
saṁbaṁdha amārō tamanē samajāī jāśē
Previous Bhajan
ચાહયો પ્રેમ પ્રભુનો જીવનમાં, તમે તો સદા રે સદા
Next Bhajan
અંતરમાં ઊતરવાની વાત હતી, આપણી થઈ એના કાજે મુલાકાત હતી
Previous Gujarati Bhajan
ચાહયો પ્રેમ પ્રભુનો જીવનમાં, તમે તો સદા રે સદા
Next Gujarati Bhajan
અંતરમાં ઊતરવાની વાત હતી, આપણી થઈ એના કાજે મુલાકાત હતી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up