View Hymn (Bhajan)

Sr No. 1449 | Date: 02-Feb-19961996-02-02અંતરના દેશમાં, મારા હૈયાના પ્રદેશમાં, જોયું મેં તો રે જ્યાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=antarana-deshamam-mara-haiyana-pradeshamam-joyum-mem-to-re-jyamઅંતરના દેશમાં, મારા હૈયાના પ્રદેશમાં, જોયું મેં તો રે જ્યાં

જોવું હતું મને જે, એ મેં ના જોયું, ભલે ઘણું-ઘણું મેં તો જોયું - અંતર…

જોવું હતું મને જે, એ જોવાનું તો બાકી ને બાકી રે રહ્યું - અંતર…

હતી તમન્ના જેની, એના કાજે તો હૈયું પ્યાસુ ને પ્યાસુ રહ્યું - અંતર…

જોવું ન હતું જે મારે, એ જ મારી નજર સામે આવતું ને આવતું રે રહ્યું - અંતર…

મોહ-માયાના જામને, મેં છલકાતો ને છલકાતો રે જોયો - અંતર…

લોભ-લાલચને, મારા પર કબજો જમાવતા રે મેં જોયો - અંતર…

વિકારો ને વિકારોથી ભરપૂર, એવા મારા હૈયાને રે મેં જોયું - અંતર…

ના જોયો તો બસ, મારા એક વાલીડાને રે, મેં ના જોયો - અંતર…

કરવા હતા દીદાર પ્રભુ તારા, પણ તારું સ્થાન મેં એમાં ના જોયું - અંતર…

અંતરના દેશમાં, મારા હૈયાના પ્રદેશમાં, જોયું મેં તો રે જ્યાં

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

aṁtaranā dēśamāṁ, mārā haiyānā pradēśamāṁ, jōyuṁ mēṁ tō rē jyāṁ

jōvuṁ hatuṁ manē jē, ē mēṁ nā jōyuṁ, bhalē ghaṇuṁ-ghaṇuṁ mēṁ tō jōyuṁ - aṁtara…

jōvuṁ hatuṁ manē jē, ē jōvānuṁ tō bākī nē bākī rē rahyuṁ - aṁtara…

hatī tamannā jēnī, ēnā kājē tō haiyuṁ pyāsu nē pyāsu rahyuṁ - aṁtara…

jōvuṁ na hatuṁ jē mārē, ē ja mārī najara sāmē āvatuṁ nē āvatuṁ rē rahyuṁ - aṁtara…

mōha-māyānā jāmanē, mēṁ chalakātō nē chalakātō rē jōyō - aṁtara…

lōbha-lālacanē, mārā para kabajō jamāvatā rē mēṁ jōyō - aṁtara…

vikārō nē vikārōthī bharapūra, ēvā mārā haiyānē rē mēṁ jōyuṁ - aṁtara…

nā jōyō tō basa, mārā ēka vālīḍānē rē, mēṁ nā jōyō - aṁtara…

karavā hatā dīdāra prabhu tārā, paṇa tāruṁ sthāna mēṁ ēmāṁ nā jōyuṁ - aṁtara…