View Hymn (Bhajan)

Sr No. 1448 | Date: 24-Jan-19961996-01-24નહોતું કરવું, નહોતું કરવું, કર્યું જે મેં, એવું મને નહોતું કરવુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nahotum-karavum-nahotum-karavum-karyum-je-mem-evum-mane-nahotum-karavumનહોતું કરવું, નહોતું કરવું, કર્યું જે મેં, એવું મને નહોતું કરવું

કરેલા કર્મનું આવ્યું ફળ જ્યાં સામે, હૈયું ત્યાં ધ્રૂજીને બોલ્યું – નહોતું...

શું હતું કરવું, શું ના હતું કરવું, એ ના મેં નક્કી કર્યું

મળ્યો ના જ્યાં લાભ મને કોઈ, થયું નુકશાન જ્યાં, ત્યાં હૈયું ધ્રૂજીને બોલ્યું – નહોતું...

આવશે ફળ મીઠો ને મધુરો, કર્યું જ્યાં, ત્યાં ફળ આવ્યો કડવો, ત્યાં હૈયું ધ્રૂજીને બોલ્યું – નહોતું...

કરવા, ના કરવામાં, કરવાનું હું જ્યાં ભૂલ્યો, નિરાશ થઈને, ત્યાં હૈયું ધ્રૂજીને બોલ્યું – નહોતું...

સમજ્યાં વગર, વિચાર્યા વગર, કાર્ય હું જીવનમાં તો કરતો ને કરતો રહ્યો

નાસમજી ને અણવિચાર્યા કામનું આવ્યું પરિણામ, ત્યાં હૈયું ધ્રૂજીને બોલ્યું – નહોતું...

આવડત વગર ને કદર વગર, કર્યા બધા કામ મેં તો જ્યારે, ત્યાં હૈયું ધ્રૂજીને બોલ્યું – નહોતું...

છેલ્લે એક જ અહેસાસ મળ્યો, આવું નહોતું કરવું, આવું નહોતું કરવું

નહોતું કરવું, નહોતું કરવું, કર્યું જે મેં, એવું મને નહોતું કરવું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nahōtuṁ karavuṁ, nahōtuṁ karavuṁ, karyuṁ jē mēṁ, ēvuṁ manē nahōtuṁ karavuṁ

karēlā karmanuṁ āvyuṁ phala jyāṁ sāmē, haiyuṁ tyāṁ dhrūjīnē bōlyuṁ – nahōtuṁ...

śuṁ hatuṁ karavuṁ, śuṁ nā hatuṁ karavuṁ, ē nā mēṁ nakkī karyuṁ

malyō nā jyāṁ lābha manē kōī, thayuṁ nukaśāna jyāṁ, tyāṁ haiyuṁ dhrūjīnē bōlyuṁ – nahōtuṁ...

āvaśē phala mīṭhō nē madhurō, karyuṁ jyāṁ, tyāṁ phala āvyō kaḍavō, tyāṁ haiyuṁ dhrūjīnē bōlyuṁ – nahōtuṁ...

karavā, nā karavāmāṁ, karavānuṁ huṁ jyāṁ bhūlyō, nirāśa thaīnē, tyāṁ haiyuṁ dhrūjīnē bōlyuṁ – nahōtuṁ...

samajyāṁ vagara, vicāryā vagara, kārya huṁ jīvanamāṁ tō karatō nē karatō rahyō

nāsamajī nē aṇavicāryā kāmanuṁ āvyuṁ pariṇāma, tyāṁ haiyuṁ dhrūjīnē bōlyuṁ – nahōtuṁ...

āvaḍata vagara nē kadara vagara, karyā badhā kāma mēṁ tō jyārē, tyāṁ haiyuṁ dhrūjīnē bōlyuṁ – nahōtuṁ...

chēllē ēka ja ahēsāsa malyō, āvuṁ nahōtuṁ karavuṁ, āvuṁ nahōtuṁ karavuṁ