En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4603 | Date: 25-May-2017
2017-05-25
2017-05-25
અંતરીક્ષની યાત્રા ચાલુ થાશે ક્યારે, જ્યારે અંતરની યાતના ખતમ થાશે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=antarikshani-yatra-chalu-thashe-kyare-jyare-antarani-yatana-khatama-thashe
અંતરીક્ષની યાત્રા ચાલુ થાશે ક્યારે, જ્યારે અંતરની યાતના ખતમ થાશે
શાંતિનો અનુભવ થાશે ક્યારે, મનની ચંચળતા ખતમ થાશે ત્યારે
આનંદ ને ઉમંગ હૈયે ઊછળશે ક્યારે, પ્રભુનું શરણું સતત રહેશે જ્યારે
અંતરના ઊંડાણમાં દર્શન પ્રભુનાં થાશે ક્યારે, શરણું સત્યનું પમાશે ત્યારે
જીવન જીવવા જેવું બનશે ક્યારે, પ્રભુની કૃપા ને કરુણા સમજાશે ત્યારે
પ્રભુની સમીપતા પમાશે ક્યારે, દંભ ને આડંબરો ખતમ થાશે જ્યારે
સમતાનો સોમરસ પીવા મળશે ક્યારે, સાચી સમજણ જાગશે ત્યારે
દર્દનું અસ્તિત્વ ખતમ થાશે ક્યારે, દીદારે પ્યારના ખૂલશે જીવનમાં જ્યારે
અંતરીક્ષની યાત્રા ચાલુ થાશે ક્યારે, જ્યારે અંતરની યાતના ખતમ થાશે
Antarikshani yatra chalu thashe kyare, jyare antarani yatana khatama thashe
View Original
અંતરીક્ષની યાત્રા ચાલુ થાશે ક્યારે, જ્યારે અંતરની યાતના ખતમ થાશે
શાંતિનો અનુભવ થાશે ક્યારે, મનની ચંચળતા ખતમ થાશે ત્યારે
આનંદ ને ઉમંગ હૈયે ઊછળશે ક્યારે, પ્રભુનું શરણું સતત રહેશે જ્યારે
અંતરના ઊંડાણમાં દર્શન પ્રભુનાં થાશે ક્યારે, શરણું સત્યનું પમાશે ત્યારે
જીવન જીવવા જેવું બનશે ક્યારે, પ્રભુની
કૃપા
ને કરુણા સમજાશે ત્યારે
પ્રભુની સમીપતા પમાશે ક્યારે, દંભ ને આડંબરો ખતમ થાશે જ્યારે
સમતાનો સોમરસ પીવા મળશે ક્યારે, સાચી સમજણ જાગશે ત્યારે
દર્દનું અસ્તિત્વ ખતમ થાશે ક્યારે, દીદારે પ્યારના ખૂલશે જીવનમાં જ્યારે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
aṁtarīkṣanī yātrā cālu thāśē kyārē, jyārē aṁtaranī yātanā khatama thāśē
śāṁtinō anubhava thāśē kyārē, mananī caṁcalatā khatama thāśē tyārē
ānaṁda nē umaṁga haiyē ūchalaśē kyārē, prabhunuṁ śaraṇuṁ satata rahēśē jyārē
aṁtaranā ūṁḍāṇamāṁ darśana prabhunāṁ thāśē kyārē, śaraṇuṁ satyanuṁ pamāśē tyārē
jīvana jīvavā jēvuṁ banaśē kyārē, prabhunī kr̥pā nē karuṇā samajāśē tyārē
prabhunī samīpatā pamāśē kyārē, daṁbha nē āḍaṁbarō khatama thāśē jyārē
samatānō sōmarasa pīvā malaśē kyārē, sācī samajaṇa jāgaśē tyārē
dardanuṁ astitva khatama thāśē kyārē, dīdārē pyāranā khūlaśē jīvanamāṁ jyārē
Previous Bhajan
અખિલ વિશ્વને ધારણ કરનારા, અખિલ વિશ્વમાં રમનારા
Next Bhajan
અંતે શું હાંસલ થાશે, અંતે શું હાંસલ થાશે ?
Previous Gujarati Bhajan
અખિલ વિશ્વને ધારણ કરનારા, અખિલ વિશ્વમાં રમનારા
Next Gujarati Bhajan
અંતે શું હાંસલ થાશે, અંતે શું હાંસલ થાશે ?
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up