View Hymn (Bhajan)

Sr No. 4604 | Date: 25-May-20172017-05-25અંતે શું હાંસલ થાશે, અંતે શું હાંસલ થાશે ?https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ante-shum-hansala-thashe-ante-shum-hansala-thasheઅંતે શું હાંસલ થાશે, અંતે શું હાંસલ થાશે ?

દંભ ને આડંબરનાં આચરણ આચરીને, અંતે શું હાંસલ થાશે ?

ખાલી ખોટા દેખાવો પાછળ ભાગીને, અંતે શું હાંસલ થાશે ?

અંતરની મેલાશ છુપાવીને સાફસુથરા દેખાડાથી, શું હાસીલ થાશે ?

પ્રભુને ભૂલીને જીવનમાં, વર્ચસ્વ ખુદનું સ્થાપીને શું મળશે ?

પામ્યા ધનદોલત સુખસગવડ બધું, એ ક્યાં સુધી શું ટકશે ?

જીવનમાં ખેલ ખેલ્યા ઘણા, ક્ષણે ક્ષણે વસ્ત્ર બદલી શું થાશે ?

પ્રભુ કરે છે બધું સમજ છે, એ પણ આચરણ વગર શું થાશે ?

મળશે ઘણા જીવનમાં તો અહંકારને રીઝવીને, આખરે શું થાશે ?

જીવનપથ પર ચાલતાં ચાલતાં ભૂલીશું, પથ તો ક્યાં પહોંચાશે ?

મંઝિલ વગરની મંઝિલ પામીને, જીવનમાં અંતની પ્રાપ્તિ ક્યાંથી થાશે

અંતે શું હાંસલ થાશે, અંતે શું હાંસલ થાશે ?
Ante shum hansala thashe, ante shum hansala thashe ?

View Original
Increase Font Decrease Font

અંતે શું હાંસલ થાશે, અંતે શું હાંસલ થાશે ?

દંભ ને આડંબરનાં આચરણ આચરીને, અંતે શું હાંસલ થાશે ?

ખાલી ખોટા દેખાવો પાછળ ભાગીને, અંતે શું હાંસલ થાશે ?

અંતરની મેલાશ છુપાવીને સાફસુથરા દેખાડાથી, શું હાસીલ થાશે ?

પ્રભુને ભૂલીને જીવનમાં, વર્ચસ્વ ખુદનું સ્થાપીને શું મળશે ?

પામ્યા ધનદોલત સુખસગવડ બધું, એ ક્યાં સુધી શું ટકશે ?

જીવનમાં ખેલ ખેલ્યા ઘણા, ક્ષણે ક્ષણે વસ્ત્ર બદલી શું થાશે ?

પ્રભુ કરે છે બધું સમજ છે, એ પણ આચરણ વગર શું થાશે ?

મળશે ઘણા જીવનમાં તો અહંકારને રીઝવીને, આખરે શું થાશે ?

જીવનપથ પર ચાલતાં ચાલતાં ભૂલીશું, પથ તો ક્યાં પહોંચાશે ?

મંઝિલ વગરની મંઝિલ પામીને, જીવનમાં અંતની પ્રાપ્તિ ક્યાંથી થાશે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

aṁtē śuṁ hāṁsala thāśē, aṁtē śuṁ hāṁsala thāśē ?

daṁbha nē āḍaṁbaranāṁ ācaraṇa ācarīnē, aṁtē śuṁ hāṁsala thāśē ?

khālī khōṭā dēkhāvō pāchala bhāgīnē, aṁtē śuṁ hāṁsala thāśē ?

aṁtaranī mēlāśa chupāvīnē sāphasutharā dēkhāḍāthī, śuṁ hāsīla thāśē ?

prabhunē bhūlīnē jīvanamāṁ, varcasva khudanuṁ sthāpīnē śuṁ malaśē ?

pāmyā dhanadōlata sukhasagavaḍa badhuṁ, ē kyāṁ sudhī śuṁ ṭakaśē ?

jīvanamāṁ khēla khēlyā ghaṇā, kṣaṇē kṣaṇē vastra badalī śuṁ thāśē ?

prabhu karē chē badhuṁ samaja chē, ē paṇa ācaraṇa vagara śuṁ thāśē ?

malaśē ghaṇā jīvanamāṁ tō ahaṁkāranē rījhavīnē, ākharē śuṁ thāśē ?

jīvanapatha para cālatāṁ cālatāṁ bhūlīśuṁ, patha tō kyāṁ pahōṁcāśē ?

maṁjhila vagaranī maṁjhila pāmīnē, jīvanamāṁ aṁtanī prāpti kyāṁthī thāśē