MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
View Hymn (Bhajan)

Hymn No. 1014 | Date: 12-Oct-19941994-10-12અનુભવ છતાં જીવનમાં, જ્યાં ઘણું ઘણું ના સમજાય રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=anubhava-chhatam-jivanamam-jyam-ghanum-ghanum-na-samajaya-reઅનુભવ છતાં જીવનમાં, જ્યાં ઘણું ઘણું ના સમજાય રે

થયેલા અનુભવમાં એ શંકા જગાવી જાય રે, તો ક્યારેક મુર્ખતાનું પ્રદર્શન કરાવી જાય રે

અનુભવે અનુભવે, જ્ઞાન ના આવે જ્યાં જીવનમાં રે

જીવનની અમૂલ્યતા છે શું, એ જીવનમાં ના સમજાય રે

થાય મુલાકાત જે સમજવા કાજે કોઈની સંગ રે

મુલાકાત પછી પણ જો વાત એ ના સમજાય રે, મુલાકાત એ નકામી બની જાય રે

જીવનની હરએક વાતમાં જ્યાં, અશ્રદ્ધા હૈયામાં જાગી જાય રે

જીવનમાં ત્યારે હર કામ, અધૂરું ને અધૂરું રહી જાય રે

વિશ્વાસ જ્યાં ઘટતો ને ઘટતો જાય પોતાના પરથી રે

સફળતા ત્યાં દૂર ને દૂર જાતી જાય રે, કાર્ય સંપૂર્ણ ત્યાં ના થાય રે

અનુભવ છતાં જીવનમાં, જ્યાં ઘણું ઘણું ના સમજાય રે
View Original
Increase Font Decrease Font
 
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

anubhava chatāṁ jīvanamāṁ, jyāṁ ghaṇuṁ ghaṇuṁ nā samajāya rē

thayēlā anubhavamāṁ ē śaṁkā jagāvī jāya rē, tō kyārēka murkhatānuṁ pradarśana karāvī jāya rē

anubhavē anubhavē, jñāna nā āvē jyāṁ jīvanamāṁ rē

jīvananī amūlyatā chē śuṁ, ē jīvanamāṁ nā samajāya rē

thāya mulākāta jē samajavā kājē kōīnī saṁga rē

mulākāta pachī paṇa jō vāta ē nā samajāya rē, mulākāta ē nakāmī banī jāya rē

jīvananī haraēka vātamāṁ jyāṁ, aśraddhā haiyāmāṁ jāgī jāya rē

jīvanamāṁ tyārē hara kāma, adhūruṁ nē adhūruṁ rahī jāya rē

viśvāsa jyāṁ ghaṭatō nē ghaṭatō jāya pōtānā parathī rē

saphalatā tyāṁ dūra nē dūra jātī jāya rē, kārya saṁpūrṇa tyāṁ nā thāya rē