View Hymn (Bhajan)

Sr No. 4569 | Date: 14-Jan-20172017-01-14અનુભવે અનુભવે પામ્યા, ઘણા અનુભવ જીવનમાં તમેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=anubhave-anubhave-panya-ghana-anubhava-jivanamam-tameઅનુભવે અનુભવે પામ્યા, ઘણા અનુભવ જીવનમાં તમે

શું ભૂલી ગયા તમે, શું ભૂલી ગયા તમે

કોશિશે કોશિશે ઘણા, આગળ વધ્યા તમે

તો કેમ પીછે હઠ કરીને, જ્યાં હતા ત્યાં રહ્યા તમે

આપ્યું ઘણું જીવનમાં, તો સહુને હરક્ષણે

ભૂલીને આ કેમ ચિંતાના ભારા, માથે ધર્યા તમે

લેવા માટે સદા ઉત્સાહમાં રહ્યા, સદા ખુશ થયા તમે

આવી આપવાની વારી ત્યારે, હાથને કેમ બાંધ્યા તમે

એક નહીં અનગીનત તકલીફો દૂર કરી, શું એ ભૂલી ગયા તમે

હોશિયાર માન્યા ખુદને તો કેમ, અવાજ મારો તો ભૂલી ગયા તમે

ખાલી વાતોમાં તમે રહ્યા, શું થયા વૃત્તિનાં દર્શન તમને

એક માગણીએ અમારી, ધ્રૂજી ઊઠ્યા તમે

શું વાત હજી આ, નથી સમજી શક્યા તમે

અનુભવે અનુભવે પામ્યા, ઘણા અનુભવ જીવનમાં તમે
Anubhave anubhave panya, ghana anubhava jivanamam tame

View Original
Increase Font Decrease Font

અનુભવે અનુભવે પામ્યા, ઘણા અનુભવ જીવનમાં તમે

શું ભૂલી ગયા તમે, શું ભૂલી ગયા તમે

કોશિશે કોશિશે ઘણા, આગળ વધ્યા તમે

તો કેમ પીછે હઠ કરીને, જ્યાં હતા ત્યાં રહ્યા તમે

આપ્યું ઘણું જીવનમાં, તો સહુને હરક્ષણે

ભૂલીને આ કેમ ચિંતાના ભારા, માથે ધર્યા તમે

લેવા માટે સદા ઉત્સાહમાં રહ્યા, સદા ખુશ થયા તમે

આવી આપવાની વારી ત્યારે, હાથને કેમ બાંધ્યા તમે

એક નહીં અનગીનત તકલીફો દૂર કરી, શું એ ભૂલી ગયા તમે

હોશિયાર માન્યા ખુદને તો કેમ, અવાજ મારો તો ભૂલી ગયા તમે

ખાલી વાતોમાં તમે રહ્યા, શું થયા વૃત્તિનાં દર્શન તમને

એક માગણીએ અમારી, ધ્રૂજી ઊઠ્યા તમે

શું વાત હજી આ, નથી સમજી શક્યા તમે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

anubhavē anubhavē pāmyā, ghaṇā anubhava jīvanamāṁ tamē

śuṁ bhūlī gayā tamē, śuṁ bhūlī gayā tamē

kōśiśē kōśiśē ghaṇā, āgala vadhyā tamē

tō kēma pīchē haṭha karīnē, jyāṁ hatā tyāṁ rahyā tamē

āpyuṁ ghaṇuṁ jīvanamāṁ, tō sahunē harakṣaṇē

bhūlīnē ā kēma ciṁtānā bhārā, māthē dharyā tamē

lēvā māṭē sadā utsāhamāṁ rahyā, sadā khuśa thayā tamē

āvī āpavānī vārī tyārē, hāthanē kēma bāṁdhyā tamē

ēka nahīṁ anagīnata takalīphō dūra karī, śuṁ ē bhūlī gayā tamē

hōśiyāra mānyā khudanē tō kēma, avāja mārō tō bhūlī gayā tamē

khālī vātōmāṁ tamē rahyā, śuṁ thayā vr̥ttināṁ darśana tamanē

ēka māgaṇīē amārī, dhrūjī ūṭhyā tamē

śuṁ vāta hajī ā, nathī samajī śakyā tamē