En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4570 | Date: 14-Jan-2017
2017-01-14
2017-01-14
વેગ-આવેગ ધારણ કરીને, જીવનમાં સ્થિરતા પમાતી નથી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vegaavega-dharana-karine-jivanamam-sthirata-pamati-nathi
વેગ-આવેગ ધારણ કરીને, જીવનમાં સ્થિરતા પમાતી નથી
પામ્યા વિના સ્થિરતા જીવનમાં, શાંતિ પ્રાપ્ત થાતી નથી
શાંતિ પામ્યા વિના જીવનમાં, સાચી સમજણ જાગતી નથી
સાચી સમજ જાગ્યા વિના, દિશા સાચી મળતી નથી
મંઝિલ વિના જીવનમાં ભ્રમણા, આ તો અટકતી નથી
ભ્રમણા ભાંગ્યા વિના જીવનમાં, ભવફેરા તૂટતા નથી
ભવફેરા તૂટતા જીવનમાં, સ્વયંની અનુભૂતિ થયા વિના રહેતી નથી
સ્વયંમાં સ્થિરતા થાતાં, ધારા વિશ્વાસની છૂપી રહેતી નથી
વિશ્વાસમાં છે વસ્યો વાલો, દૂરી એની પછી કોઈ રહેતી નથી
વેગ-આવેગ ધારણ કરીને, જીવનમાં સ્થિરતા પમાતી નથી
Vega-avega dharana karine, jivanamam sthirata pamati nathi
View Original
વેગ-આવેગ ધારણ કરીને, જીવનમાં સ્થિરતા પમાતી નથી
પામ્યા વિના સ્થિરતા જીવનમાં, શાંતિ પ્રાપ્ત થાતી નથી
શાંતિ પામ્યા વિના જીવનમાં, સાચી સમજણ જાગતી નથી
સાચી સમજ જાગ્યા વિના, દિશા સાચી મળતી નથી
મંઝિલ વિના જીવનમાં ભ્રમણા, આ તો અટકતી નથી
ભ્રમણા ભાંગ્યા વિના જીવનમાં, ભવફેરા તૂટતા નથી
ભવફેરા તૂટતા જીવનમાં, સ્વયંની અનુભૂતિ થયા વિના રહેતી નથી
સ્વયંમાં સ્થિરતા થાતાં, ધારા વિશ્વાસની છૂપી રહેતી નથી
વિશ્વાસમાં છે વસ્યો વાલો, દૂરી એની પછી કોઈ રહેતી નથી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
vēga-āvēga dhāraṇa karīnē, jīvanamāṁ sthiratā pamātī nathī
pāmyā vinā sthiratā jīvanamāṁ, śāṁti prāpta thātī nathī
śāṁti pāmyā vinā jīvanamāṁ, sācī samajaṇa jāgatī nathī
sācī samaja jāgyā vinā, diśā sācī malatī nathī
maṁjhila vinā jīvanamāṁ bhramaṇā, ā tō aṭakatī nathī
bhramaṇā bhāṁgyā vinā jīvanamāṁ, bhavaphērā tūṭatā nathī
bhavaphērā tūṭatā jīvanamāṁ, svayaṁnī anubhūti thayā vinā rahētī nathī
svayaṁmāṁ sthiratā thātāṁ, dhārā viśvāsanī chūpī rahētī nathī
viśvāsamāṁ chē vasyō vālō, dūrī ēnī pachī kōī rahētī nathī
Previous Bhajan
અનુભવે અનુભવે પામ્યા, ઘણા અનુભવ જીવનમાં તમે
Next Bhajan
આવ્યા જગમાં, જીવ્યા જીવન, કર્યું બધું પણ કરવાનું ના કર્યું
Previous Gujarati Bhajan
અનુભવે અનુભવે પામ્યા, ઘણા અનુભવ જીવનમાં તમે
Next Gujarati Bhajan
આવ્યા જગમાં, જીવ્યા જીવન, કર્યું બધું પણ કરવાનું ના કર્યું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up