En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4568 | Date: 14-Jan-2017
2017-01-14
2017-01-14
ના અપનાવવું હોય તો ના અપનાવજો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-apanavavum-hoya-to-na-apanavajo
ના અપનાવવું હોય તો ના અપનાવજો
ના સ્વીકારવું હોય તો ના સ્વીકારજો
ના બોલવું હોય તો ના બોલજો
ના માનવું હોય તો ના માનજો
ખુદની વૃત્તિઓના ભોગ અમને ના બજાવજો
સંકુચિતતા પોતાની અમારા પર ના લાદજો
ખુદના દોષના ઇલ્જામ અમારા પર ના લગાવજો
જોડ્યા છે કોણે અમને સંગે તમારી યાદ આ રાખજો
ના ધનદોલત પાછળ અમે છીએ ભાગનારા
ના એ ત્રાજવામાં અમને બેસાડજો
ના કરી શકો વિશ્વાસ તો કોઈ વાત નહીં
અવિશ્વાસ ને શંકા ઉત્પન્ન કરી નુકસાન ખુદનું ના કરજો
સમજીને શાંત થઈ જાશું અમે
જાણીને બધું ચૂપ થઈ જાશું અમે
ના સાંખશે માત અમારી, વાત આ ધ્યાનમાં રાખજો
ના અપનાવવું હોય તો ના અપનાવજો
Na apanavavum hoya to na apanavajo
View Original
ના અપનાવવું હોય તો ના અપનાવજો
ના સ્વીકારવું હોય તો ના સ્વીકારજો
ના બોલવું હોય તો ના બોલજો
ના માનવું હોય તો ના માનજો
ખુદની વૃત્તિઓના ભોગ અમને ના બજાવજો
સંકુચિતતા પોતાની અમારા પર ના લાદજો
ખુદના દોષના ઇલ્જામ અમારા પર ના લગાવજો
જોડ્યા છે કોણે અમને સંગે તમારી યાદ આ રાખજો
ના ધનદોલત પાછળ અમે છીએ ભાગનારા
ના એ ત્રાજવામાં અમને બેસાડજો
ના કરી શકો
વિશ્વાસ
તો કોઈ વાત નહીં
અવિશ્વાસ ને શંકા ઉત્પન્ન કરી નુકસાન ખુદનું ના કરજો
સમજીને શાંત થઈ જાશું અમે
જાણીને બધું ચૂપ થઈ જાશું અમે
ના સાંખશે માત અમારી, વાત આ ધ્યાનમાં રાખજો
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
nā apanāvavuṁ hōya tō nā apanāvajō
nā svīkāravuṁ hōya tō nā svīkārajō
nā bōlavuṁ hōya tō nā bōlajō
nā mānavuṁ hōya tō nā mānajō
khudanī vr̥ttiōnā bhōga amanē nā bajāvajō
saṁkucitatā pōtānī amārā para nā lādajō
khudanā dōṣanā iljāma amārā para nā lagāvajō
jōḍyā chē kōṇē amanē saṁgē tamārī yāda ā rākhajō
nā dhanadōlata pāchala amē chīē bhāganārā
nā ē trājavāmāṁ amanē bēsāḍajō
nā karī śakō viśvāsa tō kōī vāta nahīṁ
aviśvāsa nē śaṁkā utpanna karī nukasāna khudanuṁ nā karajō
samajīnē śāṁta thaī jāśuṁ amē
jāṇīnē badhuṁ cūpa thaī jāśuṁ amē
nā sāṁkhaśē māta amārī, vāta ā dhyānamāṁ rākhajō
Previous Bhajan
મારા વ્યવહાર ને મારા વર્તનથી હું પરેશાન છું
Next Bhajan
અનુભવે અનુભવે પામ્યા, ઘણા અનુભવ જીવનમાં તમે
Previous Gujarati Bhajan
મારા વ્યવહાર ને મારા વર્તનથી હું પરેશાન છું
Next Gujarati Bhajan
અનુભવે અનુભવે પામ્યા, ઘણા અનુભવ જીવનમાં તમે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up