En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4785 | Date: 23-Feb-2019
2019-02-23
2019-02-23
અન્યાય એ અન્યાય છે, પ્રભુ અન્યાય સહન કરતા નથી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=anyaya-e-anyaya-chhe-prabhu-anyaya-sahana-karata-nathi
અન્યાય એ અન્યાય છે, પ્રભુ અન્યાય સહન કરતા નથી
ધરે ધીરજ હૈયેથી તો માનવ સમજે, પ્રભુ કાંઈ કરતા નથી
કર્મનો Automation programme છે, એમની પાસે error એમાં નથી
મળે સજા સહુને પોતાના કર્મની, પ્રભુ સજા કરતા નથી
દુઃસાહસ કરતા માનવીને લાગે, કરી શકે છે એ બધું એવું તો નથી
ચલાવવું હોય ત્યાં સુધી ચલાવે, દેર ને અંધેર એને ત્યાં તો નથી
કર્યા સો ગુના માફ શિશુપાળના, પછી સુદર્શન ચલાવ્યા વિના રહ્યા નથી
સમજે માનવ ખુદને બહુ શાણો ને સમજદાર, ભૂલ પર ભૂલ કર્યા વિના રહ્યો નથી
હરેક ભૂલનાં મંડાણ મંડાયા વિના રહેતાં નથી, કે છુપાતાં નથી
આપે મોકા સમજવાના ને સુધરવાના, પછી એના હાથમાં કાંઈ નથી
અન્યાય એ અન્યાય છે, પ્રભુ અન્યાય સહન કરતા નથી
Anyaya e anyaya chhe, prabhu anyaya sahana karata nathi
View Original
અન્યાય એ અન્યાય છે, પ્રભુ અન્યાય સહન કરતા નથી
ધરે ધીરજ હૈયેથી તો માનવ સમજે, પ્રભુ કાંઈ કરતા નથી
કર્મનો Automation programme છે, એમની પાસે error એમાં નથી
મળે સજા સહુને પોતાના કર્મની, પ્રભુ સજા કરતા નથી
દુઃસાહસ કરતા માનવીને લાગે, કરી શકે છે એ બધું એવું તો નથી
ચલાવવું હોય ત્યાં સુધી ચલાવે, દેર ને અંધેર એને ત્યાં તો નથી
કર્યા સો ગુના માફ શિશુપાળના, પછી સુદર્શન ચલાવ્યા વિના રહ્યા નથી
સમજે માનવ ખુદને બહુ શાણો ને સમજદાર, ભૂલ પર ભૂલ કર્યા વિના રહ્યો નથી
હરેક ભૂલનાં મંડાણ મંડાયા વિના રહેતાં નથી, કે છુપાતાં નથી
આપે મોકા સમજવાના ને સુધરવાના, પછી એના હાથમાં કાંઈ નથી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
anyāya ē anyāya chē, prabhu anyāya sahana karatā nathī
dharē dhīraja haiyēthī tō mānava samajē, prabhu kāṁī karatā nathī
karmanō Automation programme chē, ēmanī pāsē error ēmāṁ nathī
malē sajā sahunē pōtānā karmanī, prabhu sajā karatā nathī
duḥsāhasa karatā mānavīnē lāgē, karī śakē chē ē badhuṁ ēvuṁ tō nathī
calāvavuṁ hōya tyāṁ sudhī calāvē, dēra nē aṁdhēra ēnē tyāṁ tō nathī
karyā sō gunā māpha śiśupālanā, pachī sudarśana calāvyā vinā rahyā nathī
samajē mānava khudanē bahu śāṇō nē samajadāra, bhūla para bhūla karyā vinā rahyō nathī
harēka bhūlanāṁ maṁḍāṇa maṁḍāyā vinā rahētāṁ nathī, kē chupātāṁ nathī
āpē mōkā samajavānā nē sudharavānā, pachī ēnā hāthamāṁ kāṁī nathī
Previous Bhajan
કરો કૃપા તો થાય ભલું પ્રભુ, કરો કૃપા તો થાય ભલું
Next Bhajan
ક્યાંથી ભાગશે, કોનાથી ભાગશે, ક્યાં ક્યાં ભાગશે
Previous Gujarati Bhajan
કરો કૃપા તો થાય ભલું પ્રભુ, કરો કૃપા તો થાય ભલું
Next Gujarati Bhajan
ક્યાંથી ભાગશે, કોનાથી ભાગશે, ક્યાં ક્યાં ભાગશે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up