En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4786 | Date: 23-Feb-2019
2019-02-23
2019-02-23
ક્યાંથી ભાગશે, કોનાથી ભાગશે, ક્યાં ક્યાં ભાગશે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kyanthi-bhagashe-konathi-bhagashe-kyam-kyam-bhagashe
ક્યાંથી ભાગશે, કોનાથી ભાગશે, ક્યાં ક્યાં ભાગશે
કોઈ સ્થળ કે કોઈ જગ્યા, ત્યાંથી તો ભાગી શકશે
પણ પોતાના વિચારોથી, તું ક્યાં ક્યાં ભાગશે
તું ના ચાહે તોય આવી જાય, મોટી તાદાતમાં પાસે તારી
ફરિયાદ આની કોની પાસે જઈને કરશે ...
તું સ્વીકારે કે નહીં, માન આપે કે નહીં, એ તો આવશે
થઈ હેરાન-પરેશાન તું એનાથી, ક્યાં ક્યાં ભાગશે
થાકીશ-કંટાળીશ તોય એમનાથી, તું ભાગી ના શકીશ
આકાર આગળ વાર કરીશ, નિરાકારથી બચવા શું શું કરીશ
કરીને કર વિચાર આવી અવસ્થામાંથી, બહાર કેમ નીકળીશ
ક્યાંથી ભાગશે, કોનાથી ભાગશે, ક્યાં ક્યાં ભાગશે
Kyanthi bhagashe, konathi bhagashe, kyam kyam bhagashe
View Original
ક્યાંથી ભાગશે, કોનાથી ભાગશે, ક્યાં ક્યાં ભાગશે
કોઈ સ્થળ કે કોઈ જગ્યા, ત્યાંથી તો ભાગી શકશે
પણ પોતાના વિચારોથી, તું ક્યાં ક્યાં ભાગશે
તું ના ચાહે તોય આવી જાય, મોટી તાદાતમાં પાસે તારી
ફરિયાદ આની કોની પાસે જઈને કરશે ...
તું સ્વીકારે કે નહીં, માન આપે કે નહીં, એ તો આવશે
થઈ હેરાન-પરેશાન તું એનાથી, ક્યાં ક્યાં ભાગશે
થાકીશ-કંટાળીશ તોય એમનાથી, તું ભાગી ના શકીશ
આકાર આગળ વાર કરીશ, નિરાકારથી બચવા શું શું કરીશ
કરીને કર વિચાર આવી અવસ્થામાંથી, બહાર કેમ નીકળીશ
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
kyāṁthī bhāgaśē, kōnāthī bhāgaśē, kyāṁ kyāṁ bhāgaśē
kōī sthala kē kōī jagyā, tyāṁthī tō bhāgī śakaśē
paṇa pōtānā vicārōthī, tuṁ kyāṁ kyāṁ bhāgaśē
tuṁ nā cāhē tōya āvī jāya, mōṭī tādātamāṁ pāsē tārī
phariyāda ānī kōnī pāsē jaīnē karaśē ...
tuṁ svīkārē kē nahīṁ, māna āpē kē nahīṁ, ē tō āvaśē
thaī hērāna-parēśāna tuṁ ēnāthī, kyāṁ kyāṁ bhāgaśē
thākīśa-kaṁṭālīśa tōya ēmanāthī, tuṁ bhāgī nā śakīśa
ākāra āgala vāra karīśa, nirākārathī bacavā śuṁ śuṁ karīśa
karīnē kara vicāra āvī avasthāmāṁthī, bahāra kēma nīkalīśa
Previous Bhajan
અન્યાય એ અન્યાય છે, પ્રભુ અન્યાય સહન કરતા નથી
Next Bhajan
ભૂલીને જાતને જગતને મળે છે, પૂછો માનવને શું કરે છે
Previous Gujarati Bhajan
અન્યાય એ અન્યાય છે, પ્રભુ અન્યાય સહન કરતા નથી
Next Gujarati Bhajan
ભૂલીને જાતને જગતને મળે છે, પૂછો માનવને શું કરે છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up