View Hymn (Bhajan)

Sr No. 4784 | Date: 17-Feb-20192019-02-17કરો કૃપા તો થાય ભલું પ્રભુ, કરો કૃપા તો થાય ભલુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karo-kripa-to-thaya-bhalum-prabhu-karo-kripa-to-thaya-bhalumકરો કૃપા તો થાય ભલું પ્રભુ, કરો કૃપા તો થાય ભલું

બાકી તો છવાયો છે અંધકાર ચારેકોર ઘણો,પ્રભુ ...

ના દેખાય કાંઈ ત્યાં કહો, તમે પરખાય કેમ કરી

જીવન જીવીએ કેવું જાણો તમે, છો અમારા તમે ગણી પ્રભુ, કરો ...

કૃપા તમારી કે આ સમજ મળી, હવે અંધકાર હટાવો જરી

અહંકારથી અમે ઉલઝ્યા, હવે ઓર કે છોર નથી મળતો અમને

કાયાથી માયાના પડછાયાથી, અમે અંજાયા રે એવા કે

અંધકારે રે અટક્યા, ભવસાગરે રે ભટક્યા, છે હાલત એવી

જીવ્યા એવું રે જીવન, વીત્યો સમય તોય ના ચેત્યા

ભ્રમણાની જંજીરથી એવા બંધાયા, હવે એને તોડી જરી, પ્રભુ ...

કેવા છીએ કેવા નહીં, નાથ જાણો તમે, કૃપા કરી અમને સુધારો ...

કરો કૃપા તો થાય ભલું પ્રભુ, કરો કૃપા તો થાય ભલું
Karo kripa to thaya bhalum prabhu, karo kripa to thaya bhalum

View Original
Increase Font Decrease Font

કરો કૃપા તો થાય ભલું પ્રભુ, કરો કૃપા તો થાય ભલું

બાકી તો છવાયો છે અંધકાર ચારેકોર ઘણો,પ્રભુ ...

ના દેખાય કાંઈ ત્યાં કહો, તમે પરખાય કેમ કરી

જીવન જીવીએ કેવું જાણો તમે, છો અમારા તમે ગણી પ્રભુ, કરો ...

કૃપા તમારી કે આ સમજ મળી, હવે અંધકાર હટાવો જરી

અહંકારથી અમે ઉલઝ્યા, હવે ઓર કે છોર નથી મળતો અમને

કાયાથી માયાના પડછાયાથી, અમે અંજાયા રે એવા કે

અંધકારે રે અટક્યા, ભવસાગરે રે ભટક્યા, છે હાલત એવી

જીવ્યા એવું રે જીવન, વીત્યો સમય તોય ના ચેત્યા

ભ્રમણાની જંજીરથી એવા બંધાયા, હવે એને તોડી જરી, પ્રભુ ...

કેવા છીએ કેવા નહીં, નાથ જાણો તમે, કૃપા કરી અમને સુધારો ...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karō kr̥pā tō thāya bhaluṁ prabhu, karō kr̥pā tō thāya bhaluṁ

bākī tō chavāyō chē aṁdhakāra cārēkōra ghaṇō,prabhu ...

nā dēkhāya kāṁī tyāṁ kahō, tamē parakhāya kēma karī

jīvana jīvīē kēvuṁ jāṇō tamē, chō amārā tamē gaṇī prabhu, karō ...

kr̥pā tamārī kē ā samaja malī, havē aṁdhakāra haṭāvō jarī

ahaṁkārathī amē ulajhyā, havē ōra kē chōra nathī malatō amanē

kāyāthī māyānā paḍachāyāthī, amē aṁjāyā rē ēvā kē

aṁdhakārē rē aṭakyā, bhavasāgarē rē bhaṭakyā, chē hālata ēvī

jīvyā ēvuṁ rē jīvana, vītyō samaya tōya nā cētyā

bhramaṇānī jaṁjīrathī ēvā baṁdhāyā, havē ēnē tōḍī jarī, prabhu ...

kēvā chīē kēvā nahīṁ, nātha jāṇō tamē, kr̥pā karī amanē sudhārō ...