View Hymn (Bhajan)

Sr No. 187 | Date: 29-Apr-19931993-04-29આપી છે ચાવી તે તો સૌને, તારા ખજાનાનીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=api-chhe-chavi-te-to-saune-tara-khajananiઆપી છે ચાવી તે તો સૌને, તારા ખજાનાની

નથી એમાં કોઈ બાકાત, લેવું હોય જેને જેટલું, લે ભલે

નથી એના પર કોઈ કર નાખ્યો

છે ખુલ્લો ખજાનો, તોય આપી ચાવી સૌની સંગ

છે એ ખજાનામાં આનંદ ને આનંદ

છે પરમસુખની અનુભૂતિ, છે તલાશ તો સૌ કોઈને

પણ પલછિનમાં કોઈક ભૂલી જાય, તો કોઈક શોધવા જાય

મળે ચાવી જેને, ખોલવા એ તો જાય

પણ કોઈ તો અધવચ્ચે અટકે, તો કોઈ નિરાશ થઈ જાય

પહોંચી ગયો જે ખજાના સુધી, નિહાલ એ તો થઈ જાય

મળી ગયો જેને તારો ખજાનો, ખાલી એ તો ત્યાં ન રહી જાય

મહાન બની જાય એ તો, તારા જેવો

તારું સ્વરૂપ એને તો મળી જાય, જીવન સાર્થક એ તો કરી જાય

આપી છે ચાવી તે તો સૌને, તારા ખજાનાની
Api chhe chavi te to saune, tara khajanani

View Original
Increase Font Decrease Font

 
આપી છે ચાવી તે તો સૌને, તારા ખજાનાની

નથી એમાં કોઈ બાકાત, લેવું હોય જેને જેટલું, લે ભલે

નથી એના પર કોઈ કર નાખ્યો

છે ખુલ્લો ખજાનો, તોય આપી ચાવી સૌની સંગ

છે એ ખજાનામાં આનંદ ને આનંદ

છે પરમસુખની અનુભૂતિ, છે તલાશ તો સૌ કોઈને

પણ પલછિનમાં કોઈક ભૂલી જાય, તો કોઈક શોધવા જાય

મળે ચાવી જેને, ખોલવા એ તો જાય

પણ કોઈ તો અધવચ્ચે અટકે, તો કોઈ નિરાશ થઈ જાય

પહોંચી ગયો જે ખજાના સુધી, નિહાલ એ તો થઈ જાય

મળી ગયો જેને તારો ખજાનો, ખાલી એ તો ત્યાં ન રહી જાય

મહાન બની જાય એ તો, તારા જેવો

તારું સ્વરૂપ એને તો મળી જાય, જીવન સાર્થક એ તો કરી જાય



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


āpī chē cāvī tē tō saunē, tārā khajānānī

nathī ēmāṁ kōī bākāta, lēvuṁ hōya jēnē jēṭaluṁ, lē bhalē

nathī ēnā para kōī kara nākhyō

chē khullō khajānō, tōya āpī cāvī saunī saṁga

chē ē khajānāmāṁ ānaṁda nē ānaṁda

chē paramasukhanī anubhūti, chē talāśa tō sau kōīnē

paṇa palachinamāṁ kōīka bhūlī jāya, tō kōīka śōdhavā jāya

malē cāvī jēnē, khōlavā ē tō jāya

paṇa kōī tō adhavaccē aṭakē, tō kōī nirāśa thaī jāya

pahōṁcī gayō jē khajānā sudhī, nihāla ē tō thaī jāya

malī gayō jēnē tārō khajānō, khālī ē tō tyāṁ na rahī jāya

mahāna banī jāya ē tō, tārā jēvō

tāruṁ svarūpa ēnē tō malī jāya, jīvana sārthaka ē tō karī jāya
Explanation in English Increase Font Decrease Font

You have given the key to Your treasure to absolutely everyone,

No one is excluded from it; whoever wants to take, let them take as much as they wish.

You have imposed no tax or cost upon it;

The treasure is wide open, and You have handed the key to everyone alike.

Inside that treasure, there is nothing but pure bliss and joy,

It is the realization of supreme happiness, which everyone is searching for.

Yet, some forget it in a mere split second, while others go out seeking it.

Those who receive the key, do go forward to open it,

But some get stuck halfway, while others get discouraged and lose hope.

The one who successfully reaches this treasure becomes truly blessed.

Whoever has found Your treasure can never remain empty inside anymore;

They become great, just like You,

They attain Your very divine form, and they make their life completely meaningful.