View Hymn (Bhajan)

Sr No. 1025 | Date: 20-Oct-19941994-10-20અસફળતાનો ફળ ખાઈને, જીવનમાં હસતા રહેવું, છે રે બહુ અઘરુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=asaphalatano-phala-khaine-jivanamam-hasata-rahevum-chhe-re-bahu-agharumઅસફળતાનો ફળ ખાઈને, જીવનમાં હસતા રહેવું, છે રે બહુ અઘરું

સફળતાનો ફળ ખાઈને રે, એને પચાવવું, છે રે બહુ અઘરું

આશાનો દીપ જલાવી, ચાલવું સીધા રસ્તા પર, છે એ તો બહુ અઘરું

અભિમાનના ડુંગરથી ને નિરાશાની ખાઈથી, બચાવવું ખુદને, છે બહુ અધરું

સફળતા ને નિષ્ફળતાની ભૂખને મીટાવવી, છે રે બહુ અઘરી

વિશ્વાસ ને શ્રધ્ધાભર્યા, કરવારે ઊપવાસ, છે એ તો બહુ અઘરું

હર હાલમાં, હર પલમાં, નમ્ર બનીને રહેવું, છે એ તો બહુ અઘરું

ગુણ ને દોષ ભુલાવી, કરતા રહેવું સતત કર્મ, છે એ તો બહુ અઘરું

સોંપીને સઘળું પ્રભુને હાથ, ત્યાગવું બધું જીવનમાં, છે એ તો બહું અઘરું

હર હાલમાં ભજવું પ્રભુને, રહેવું સદાય આનંદમાં, છે એ તો બહુ અઘરું

અસફળતાનો ફળ ખાઈને, જીવનમાં હસતા રહેવું, છે રે બહુ અઘરું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

asaphalatānō phala khāīnē, jīvanamāṁ hasatā rahēvuṁ, chē rē bahu agharuṁ

saphalatānō phala khāīnē rē, ēnē pacāvavuṁ, chē rē bahu agharuṁ

āśānō dīpa jalāvī, cālavuṁ sīdhā rastā para, chē ē tō bahu agharuṁ

abhimānanā ḍuṁgarathī nē nirāśānī khāīthī, bacāvavuṁ khudanē, chē bahu adharuṁ

saphalatā nē niṣphalatānī bhūkhanē mīṭāvavī, chē rē bahu agharī

viśvāsa nē śradhdhābharyā, karavārē ūpavāsa, chē ē tō bahu agharuṁ

hara hālamāṁ, hara palamāṁ, namra banīnē rahēvuṁ, chē ē tō bahu agharuṁ

guṇa nē dōṣa bhulāvī, karatā rahēvuṁ satata karma, chē ē tō bahu agharuṁ

sōṁpīnē saghaluṁ prabhunē hātha, tyāgavuṁ badhuṁ jīvanamāṁ, chē ē tō bahuṁ agharuṁ

hara hālamāṁ bhajavuṁ prabhunē, rahēvuṁ sadāya ānaṁdamāṁ, chē ē tō bahu agharuṁ