View Hymn (Bhajan)
Hymn No. 4650 | Date: 12-Oct-20172017-10-122017-10-12અસ્તિત્વ વિનાના અસ્તિત્વ, આદર આપતો રહ્યો છે આ માનવીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=astitva-vinana-astitva-adara-apato-rahyo-chhe-a-manaviઅસ્તિત્વ વિનાના અસ્તિત્વ, આદર આપતો રહ્યો છે આ માનવી
ગફલતના ખેલમાં ઉલઝતો રહ્યો છે આ માનવી
સનાતન સત્યને ભૂલીને, માયામાં અટવાતો રહ્યો છે આ માનવી
ભૂલીને સાર્થકતા, મંઝિલ વિનાની મંઝિલ શોધી રહ્યો છે આ માનવી
અસ્તિત્વ વિનાના અસ્તિત્વ, આદર આપતો રહ્યો છે આ માનવી