View Hymn (Bhajan)
Hymn No. 4649 | Date: 01-Oct-20172017-10-012017-10-01સરળતા ને કોમળતા ત્યજી, વિચિત્રતાને ધારણ કરવાથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=saralata-ne-komalata-tyaji-vichitratane-dharana-karavathiસરળતા ને કોમળતા ત્યજી, વિચિત્રતાને ધારણ કરવાથી
ના શાંતિ પ્રાપ્ત થવાની છે, ના ચેન મળવાનુ છે
નાસમજી ને સાચી સમજ, સમજવાથી ના કાંઈ બદલવાનું છે
પૂર્ણ તૈયારી વિના જીવનમાં, ના કાંઈ પ્રાપ્ત થવાનું છે
જાણીને ખુદની અવસ્થા, યત્ન-પ્રયત્ન તો કરવા પડશે
અશાંતિને ખતમ કરવા, સાચી સમજને અપનાવવી પડશે
દેખાદેખીના જોર પર, હાંસલ ના કાંઈ થવાનું છે
સમય સાથે તાલ મેલ મેળવ્યા વગર, ના ચાલવાનું છે
સરળતા ને કોમળતા ત્યજી, વિચિત્રતાને ધારણ કરવાથી