View Hymn (Bhajan)

Sr No. 4807 | Date: 05-Mar-20192019-03-05સમજ અંતરની દેન છે, સમજ પ્રભુ તારો પ્રેમ છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samaja-antarani-dena-chhe-samaja-prabhu-taro-prema-chheસમજ અંતરની દેન છે, સમજ પ્રભુ તારો પ્રેમ છે

સમજ સમજથી બધું સમજાય છે, સમજ વગર ના ચેન છે

સમજથી જ મુક્તિ ને સમજથી બંધન, સમજની આ દેન છે

સમજે સહુ પોતાને સમજદાર, તોય સમજ સમજમાં ફેર છે

સમજ જ હરે ભવ ભવની ભ્રમણા, ને સ્થિરતા સમજની દેન છે

સમજે જ પ્રગટે અંતરનો આનંદ, એ સમજે જ મળે જીવને ચેન છે

પ્રભુકૃપાને પ્રભુપ્રેમની, આ તો સૌથી મોટી દેન છે

મળે ને ટકે સમજ કૃતજ્ઞતાથી, ના આ દેખાદેખીનો ખેલ છે

સમજથી જ સમજાશે બધું સુખદુઃખ, સમજ-નાસમજ ના ખેલ છે

સમજમાં સમ થયા જે, એમનું અંતર કરે સદૈવ લીલાલહેર છે

સમજ અંતરની દેન છે, સમજ પ્રભુ તારો પ્રેમ છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

samaja aṁtaranī dēna chē, samaja prabhu tārō prēma chē

samaja samajathī badhuṁ samajāya chē, samaja vagara nā cēna chē

samajathī ja mukti nē samajathī baṁdhana, samajanī ā dēna chē

samajē sahu pōtānē samajadāra, tōya samaja samajamāṁ phēra chē

samaja ja harē bhava bhavanī bhramaṇā, nē sthiratā samajanī dēna chē

samajē ja pragaṭē aṁtaranō ānaṁda, ē samajē ja malē jīvanē cēna chē

prabhukr̥pānē prabhuprēmanī, ā tō sauthī mōṭī dēna chē

malē nē ṭakē samaja kr̥tajñatāthī, nā ā dēkhādēkhīnō khēla chē

samajathī ja samajāśē badhuṁ sukhaduḥkha, samaja-nāsamaja nā khēla chē

samajamāṁ sama thayā jē, ēmanuṁ aṁtara karē sadaiva līlālahēra chē