View Hymn (Bhajan)

Sr No. 4815 | Date: 25-Mar-20192019-03-25આવશો તમે સાથે ને સંગાથે, તો આપણે રમશુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avasho-tame-sathe-ne-sangathe-to-apane-ramashumઆવશો તમે સાથે ને સંગાથે, તો આપણે રમશું

આ વાત આપણી આપણે, કોઈને ના કહીશું

અંતરના આનંદને ને ઉલ્લાસને, ચહેરાથી વ્યક્ત ના કરશું

અંતરની એ મસ્તીમાં, ચકચૂર આપણે રહીશું

આવશે મઝા આપણને એવી, કે બીજું બધું આપણે ભૂલી જઈશું

હું તમારામાં ને તમે મારામાં એવા રહીશું, કે બે મટી આપણે એક થઈશું

અનોખી રમત માંડી છે તમે એવી, કે ભાવે ભાવેથી અમે હરખાતા જઈશું

એકતાના એ તાણાવાણા આપણા બુની, એકરૂપ આપણે જઈશું

આવશો તમે સાથે ને સંગાથે, તો આપણે રમશું ...

આવશો તમે સાથે ને સંગાથે, તો આપણે રમશું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

āvaśō tamē sāthē nē saṁgāthē, tō āpaṇē ramaśuṁ

ā vāta āpaṇī āpaṇē, kōīnē nā kahīśuṁ

aṁtaranā ānaṁdanē nē ullāsanē, cahērāthī vyakta nā karaśuṁ

aṁtaranī ē mastīmāṁ, cakacūra āpaṇē rahīśuṁ

āvaśē majhā āpaṇanē ēvī, kē bījuṁ badhuṁ āpaṇē bhūlī jaīśuṁ

huṁ tamārāmāṁ nē tamē mārāmāṁ ēvā rahīśuṁ, kē bē maṭī āpaṇē ēka thaīśuṁ

anōkhī ramata māṁḍī chē tamē ēvī, kē bhāvē bhāvēthī amē harakhātā jaīśuṁ

ēkatānā ē tāṇāvāṇā āpaṇā bunī, ēkarūpa āpaṇē jaīśuṁ

āvaśō tamē sāthē nē saṁgāthē, tō āpaṇē ramaśuṁ ...