View Hymn (Bhajan)

Sr No. 4816 | Date: 25-Mar-20192019-03-25વૃત્તિઓમાંથી મારી પ્રભુ, સઘળી અશુદ્ધિ દૂર કરોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vrittiomanthi-mari-prabhu-saghali-ashuddhi-dura-karoવૃત્તિઓમાંથી મારી પ્રભુ, સઘળી અશુદ્ધિ દૂર કરો

પ્રેમ ભેળવીને તમારો એને, શુદ્ધ કરો, વિશુદ્ધ કરો

જે ના ગમે તમને એવી, સઘળી વૃત્તિને નાબૂદ કરો

અંતરને રે પ્રભુ તમારા, અંતરની સુગંધથી ભરો

કામક્રોધ ભરેલી અમારી વૃત્તિઓનો, પ્રભુ તમે નાશ કરો

સઘળી અશુદ્ધિઓને, પ્રભુ હવે ખતમ કરો

તમારી પ્રવૃત્તિમાં જોડીને, તમે અમારો ઉદ્ધાર કરો

વિશુદ્ધતાનું પ્રભુ તમે સિંચન કરો, સઘળી વૃત્તિ હરો

તમારી વિશુદ્ધતાથી ભરો, પ્રભુ વૃત્તિને અમારી શુદ્ધ કરો

વૃત્તિઓમાંથી મારી પ્રભુ, સઘળી અશુદ્ધિ દૂર કરો

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

vr̥ttiōmāṁthī mārī prabhu, saghalī aśuddhi dūra karō

prēma bhēlavīnē tamārō ēnē, śuddha karō, viśuddha karō

jē nā gamē tamanē ēvī, saghalī vr̥ttinē nābūda karō

aṁtaranē rē prabhu tamārā, aṁtaranī sugaṁdhathī bharō

kāmakrōdha bharēlī amārī vr̥ttiōnō, prabhu tamē nāśa karō

saghalī aśuddhiōnē, prabhu havē khatama karō

tamārī pravr̥ttimāṁ jōḍīnē, tamē amārō uddhāra karō

viśuddhatānuṁ prabhu tamē siṁcana karō, saghalī vr̥tti harō

tamārī viśuddhatāthī bharō, prabhu vr̥ttinē amārī śuddha karō