View Hymn (Bhajan)

Sr No. 4608 | Date: 28-May-20172017-05-28આવો મારા વહાલા મળવાને આવો, મળવાને આવોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avo-mara-vahala-malavane-avo-malavane-avoઆવો મારા વહાલા મળવાને આવો, મળવાને આવો

પલ વીતી કંઈક વીત્યા જન્મો, મુલાકાત આપણી ના થઈ

પળ પ્રતિ પળ રહ્યા તમે સાથે ને સાથે, તોય જ્ઞાત ના થઈ

માયામાં મન રમે ને તન ઝૂમે, તારી લગનની અગન ના લાગી

રુખીસુખી વાતો ને રુખાસુખા વ્યવહારોમાં ના બદલી થઈ

કરી પરિક્રમા સતત પોતાની, ઇચ્છાઓની ના તારી પરિક્રમા કદી થઈ

સ્વાર્થના રંગને પ્રેમ માનીને જીવ્યા જીવન, પ્રેમની પરિભાષા ભુલાઈ ગઈ

હૃદય વગરનાં આમંત્રણ આપ્યાં ને ભાવ વગર નો પોકાર થયો

કૃપા તમારી ઊતરી કે આવી અમારી હાલતની અમને જાણ થઈ

આવો મારા વહાલા મળવાને આવો, મળવાને આવો
Avo mara vahala malavane avo, malavane avo

View Original
Increase Font Decrease Font

આવો મારા વહાલા મળવાને આવો, મળવાને આવો

પલ વીતી કંઈક વીત્યા જન્મો, મુલાકાત આપણી ના થઈ

પળ પ્રતિ પળ રહ્યા તમે સાથે ને સાથે, તોય જ્ઞાત ના થઈ

માયામાં મન રમે ને તન ઝૂમે, તારી લગનની અગન ના લાગી

રુખીસુખી વાતો ને રુખાસુખા વ્યવહારોમાં ના બદલી થઈ

કરી પરિક્રમા સતત પોતાની, ઇચ્છાઓની ના તારી પરિક્રમા કદી થઈ

સ્વાર્થના રંગને પ્રેમ માનીને જીવ્યા જીવન, પ્રેમની પરિભાષા ભુલાઈ ગઈ

હૃદય વગરનાં આમંત્રણ આપ્યાં ને ભાવ વગર નો પોકાર થયો

કૃપા તમારી ઊતરી કે આવી અમારી હાલતની અમને જાણ થઈ

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

āvō mārā vahālā malavānē āvō, malavānē āvō

pala vītī kaṁīka vītyā janmō, mulākāta āpaṇī nā thaī

pala prati pala rahyā tamē sāthē nē sāthē, tōya jñāta nā thaī

māyāmāṁ mana ramē nē tana jhūmē, tārī lagananī agana nā lāgī

rukhīsukhī vātō nē rukhāsukhā vyavahārōmāṁ nā badalī thaī

karī parikramā satata pōtānī, icchāōnī nā tārī parikramā kadī thaī

svārthanā raṁganē prēma mānīnē jīvyā jīvana, prēmanī paribhāṣā bhulāī gaī

hr̥daya vagaranāṁ āmaṁtraṇa āpyāṁ nē bhāva vagara nō pōkāra thayō

kr̥pā tamārī ūtarī kē āvī amārī hālatanī amanē jāṇa thaī