શિવ સૃષ્ટિ, શિવ શક્તિ, શિવ મસ્તી, શિવ જ મારું જીવન
શિવ ભક્તિ, શિવ જ મુક્તિ, શિવ સૃષ્ટિ ...
શિવ અમૃત, શિવ રચના, શિવ પ્રેરણા શિવ જ મારી અભિલાષા
શિવ સંગીત, શિવ મનમોહક, શિવ પ્રિય, શિવ જ પ્રેમપ્રિય
શિવ ભાવના, શિવ ચેતના, શિવ કાર્ય, શિવ જ અંતર આત્મા
શિવ સાધના, શિવ મનોકામના, શિવ જ જ્ઞાન, શિવ જ અંતર્યામી
શિવ જ હસ્તી, શિવ જ સિધ્દી, શિવ જ રિધ્દી, શિવ જ સમૃધ્દિ
શિવ જ મહત્ત્વાકાંક્ષા, શિવ આકાંક્ષા, શિવ સિધ્દેશ્વર, શિવ જ મુક્તેશ્વર
શિવ અસીમ કૃપા, શિવ અસીમ દયા, શિવ જીવન શિવ જ પરમાનંદ
શિવ સમતા, શિવ મહાનતા, શિવ ગાથા શિવ જ સમાનતા
શિવ લીલા, શિવ શીતળતા, શિવ સમાધિ, શિવ જ સુશાંતિ
- સંત શ્રી અલ્પા મા
śiva sr̥ṣṭi, śiva śakti, śiva mastī, śiva ja māruṁ jīvana
śiva bhakti, śiva ja mukti, śiva sr̥ṣṭi ...
śiva amr̥ta, śiva racanā, śiva prēraṇā śiva ja mārī abhilāṣā
śiva saṁgīta, śiva manamōhaka, śiva priya, śiva ja prēmapriya
śiva bhāvanā, śiva cētanā, śiva kārya, śiva ja aṁtara ātmā
śiva sādhanā, śiva manōkāmanā, śiva ja jñāna, śiva ja aṁtaryāmī
śiva ja hastī, śiva ja sidhdī, śiva ja ridhdī, śiva ja samr̥dhdi
śiva ja mahattvākāṁkṣā, śiva ākāṁkṣā, śiva sidhdēśvara, śiva ja muktēśvara
śiva asīma kr̥pā, śiva asīma dayā, śiva jīvana śiva ja paramānaṁda
śiva samatā, śiva mahānatā, śiva gāthā śiva ja samānatā
śiva līlā, śiva śītalatā, śiva samādhi, śiva ja suśāṁti
|