En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3981 | Date: 22-Oct-2000
2000-10-22
2000-10-22
આવો તમે રે પાસ, આવો તમે રે આજ મારા દિલમાં કરો વાસ
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avo-tame-re-pasa-avo-tame-re-aja-mara-dilamam-karo-vasa
આવો તમે રે પાસ, આવો તમે રે આજ મારા દિલમાં કરો વાસ,
મિટે રે મારી સઘળી રે પ્યાસ, હૈયામાં ફેલાય પૂર્ણ પ્રકાશ.
બોલાવીએ પ્રેમથી તમને રે અમે, ના રહો હવે તો નારાજ,
પ્યારથી હસતા મુસ્કુરાતા અમને તમે અપનાવો રે આજ.
હૈયાના સિંહાસન પર બિરાજીને કરો તમે અમારા પર રાજ,
વાલા રે પ્રભુ, પ્યારા રે પ્રભુ આવો તમે રે આજ.
સતકારમાં તમારા ના રહેવા દેશું અમે કોઈ રે કચાશ,
પુકારીએ તમને અમે રે આજ, સાંભળવા ચાહીએ તમારો આવાજ.
ચાહીએ અમે વાલા તમારો રે સાથ, આવો આવો,
સમાઈને તમારામાં મિટાવીએ અમે જન્મોજન્મની પ્યાસ.
આવો તમે રે પાસ, આવો તમે રે આજ મારા દિલમાં કરો વાસ
Avo tame re pasa, avo tame re aja mara dilamam karo vasa
View Original
આવો તમે રે પાસ, આવો તમે રે આજ મારા દિલમાં કરો વાસ,
મિટે રે મારી સઘળી રે પ્યાસ, હૈયામાં ફેલાય પૂર્ણ પ્રકાશ.
બોલાવીએ પ્રેમથી તમને રે અમે, ના રહો હવે તો નારાજ,
પ્યારથી હસતા મુસ્કુરાતા અમને તમે અપનાવો રે આજ.
હૈયાના સિંહાસન પર બિરાજીને કરો તમે અમારા પર રાજ,
વાલા રે પ્રભુ, પ્યારા રે પ્રભુ આવો તમે રે આજ.
સતકારમાં તમારા ના રહેવા દેશું અમે કોઈ રે કચાશ,
પુકારીએ તમને અમે રે આજ, સાંભળવા ચાહીએ તમારો આવાજ.
ચાહીએ અમે વાલા તમારો રે સાથ, આવો આવો,
સમાઈને તમારામાં મિટાવીએ અમે જન્મોજન્મની પ્યાસ.
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
āvō tamē rē pāsa, āvō tamē rē āja mārā dilamāṁ karō vāsa,
miṭē rē mārī saghalī rē pyāsa, haiyāmāṁ phēlāya pūrṇa prakāśa.
bōlāvīē prēmathī tamanē rē amē, nā rahō havē tō nārāja,
pyārathī hasatā muskurātā amanē tamē apanāvō rē āja.
haiyānā siṁhāsana para birājīnē karō tamē amārā para rāja,
vālā rē prabhu, pyārā rē prabhu āvō tamē rē āja.
satakāramāṁ tamārā nā rahēvā dēśuṁ amē kōī rē kacāśa,
pukārīē tamanē amē rē āja, sāṁbhalavā cāhīē tamārō āvāja.
cāhīē amē vālā tamārō rē sātha, āvō āvō,
samāīnē tamārāmāṁ miṭāvīē amē janmōjanmanī pyāsa.
Previous Bhajan
उमरिया बीती जाये नैया मोरी सच्ची राह ना पाये
Next Bhajan
હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો, જીરે જીરે ચૂંદડીએ રંગ લાગ્યો, ધીરે ધીરે ચૂંદડીએ …
Previous Gujarati Bhajan
યત્નોમાં રે મારા પ્રભુ તારા આશીષ ભળી જાય, તો જીવનમાં મારા બહાર આવી રે જાય
Next Gujarati Bhajan
હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો, જીરે જીરે ચૂંદડીએ રંગ લાગ્યો, ધીરે ધીરે ચૂંદડીએ …
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up