En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3977 | Date: 12-Oct-2000
2000-10-12
2000-10-12
યત્નોમાં રે મારા પ્રભુ તારા આશીષ ભળી જાય, તો જીવનમાં મારા બહાર આવી રે જાય
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=yatnomam-re-mara-prabhu-tara-ashisha-bhali-jaya-to-jivanamam-mara-bahara
યત્નોમાં રે મારા પ્રભુ તારા આશીષ ભળી જાય, તો જીવનમાં મારા બહાર આવી રે જાય,
અસફળતાના રે દ્વાર બધા આપોઆપ બંધ થાતા રે જાય.
મુદ્દતોની લાંબી સફર ધીરે ધીરે ટૂંકી થાતી રે જાય,
અસફળતાભરી રાહો સફળતામાં બદલાતી રે જાય.
અણધાર્યું અચાનક જીવનમાં બધું આપોઆપ થાતું રે જાય,
ડગલે ને પગલે સફળતાના રે જળ છંટાતા રે જાય.
યોગ્યતાના શિખરો આપોઆપ સર થાતા રે જાય.
જીવનમાં જીવનની મઝા આવી રે જાય, સફળતાનો મંત્ર હાથ લાગી રે જાય.
યત્નોમાં રે મારા પ્રભુ તારા આશીષ ભળી જાય, તો જીવનમાં મારા બહાર આવી રે જાય
Yatnomam re mara prabhu tara ashisha bhali jaya, to jivanamam mara bahara avi re jaya
View Original
યત્નોમાં રે મારા પ્રભુ તારા આશીષ ભળી જાય, તો જીવનમાં મારા બહાર આવી રે જાય,
અસફળતાના રે દ્વાર બધા આપોઆપ બંધ થાતા રે જાય.
મુદ્દતોની લાંબી સફર ધીરે ધીરે ટૂંકી થાતી રે જાય,
અસફળતાભરી રાહો સફળતામાં બદલાતી રે જાય.
અણધાર્યું અચાનક જીવનમાં બધું આપોઆપ થાતું રે જાય,
ડગલે ને પગલે સફળતાના રે જળ છંટાતા રે જાય.
યોગ્યતાના શિખરો આપોઆપ સર થાતા રે જાય.
જીવનમાં જીવનની મઝા આવી રે જાય, સફળતાનો
મંત્ર
હાથ લાગી રે જાય.
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
yatnōmāṁ rē mārā prabhu tārā āśīṣa bhalī jāya, tō jīvanamāṁ mārā bahāra āvī rē jāya,
asaphalatānā rē dvāra badhā āpōāpa baṁdha thātā rē jāya.
muddatōnī lāṁbī saphara dhīrē dhīrē ṭūṁkī thātī rē jāya,
asaphalatābharī rāhō saphalatāmāṁ badalātī rē jāya.
aṇadhāryuṁ acānaka jīvanamāṁ badhuṁ āpōāpa thātuṁ rē jāya,
ḍagalē nē pagalē saphalatānā rē jala chaṁṭātā rē jāya.
yōgyatānā śikharō āpōāpa sara thātā rē jāya.
jīvanamāṁ jīvananī majhā āvī rē jāya, saphalatānō maṁtra hātha lāgī rē jāya.
Previous Bhajan
સ્મૃતિ ને વિસ્મૃતિના પટ પરથી પસાર થતી મારી રે આ જીવન નૈયા
Next Bhajan
कहा तूने बहुत, समझाया तूने बहुत, ना इसकी हमपर असर होती है
Previous Gujarati Bhajan
સ્મૃતિ ને વિસ્મૃતિના પટ પરથી પસાર થતી મારી રે આ જીવન નૈયા
Next Gujarati Bhajan
આવો તમે રે પાસ, આવો તમે રે આજ મારા દિલમાં કરો વાસ
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up