View Hymn (Bhajan)

Sr No. 4820 | Date: 01-May-20192019-05-01આવ્યા જીવનમાં, જીવી રહ્યા છે સહુ જીવનમાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=avya-jivanamam-jivi-rahya-chhe-sahu-jivanamamઆવ્યા જીવનમાં, જીવી રહ્યા છે સહુ જીવનમાં

આવ્યા શાના માટે, કરવાનું છે શું, ના એની તો જાણ છે

પણ હરકોઈને જીવનમાં તો અહીં લાગી ઘાઈ છે

ભાગી રહ્યા છે સહુ કોઈ જીવનમાં, વાત આ જગજાહેર છે

ઇચ્છાઓની વણઝારમાં સામેલ છે એવા, કે મચી એવી ઘાઈ છે

સમયને પકડવાની કરે કોશિશ ઘણી, ના એમાં કામિયાબ છે

જોઈએ છે શું જીવનમાં, ના એની પૂરી જાણ છે, બસ મચી ઘાઈ છે

થાય એક ઇચ્છા પૂરી તો બીજી પૂરી કરવાની, મચી સહુને ઘાઈ છે

આવ્યા ક્યાંથી, જાશે ક્યાંથી, ના એની તો કોઈને ઘાઈ છે

પ્રભુને પામવાની ને એને જાણવાની, ના જીવનમાં કોઈને ઘાઈ છે

બસ મચી અહીંયા સહુને ઘાઈ, ઘાઈની તબાહી છે જીવનમાં ...

આવ્યા જીવનમાં, જીવી રહ્યા છે સહુ જીવનમાં

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

āvyā jīvanamāṁ, jīvī rahyā chē sahu jīvanamāṁ

āvyā śānā māṭē, karavānuṁ chē śuṁ, nā ēnī tō jāṇa chē

paṇa harakōīnē jīvanamāṁ tō ahīṁ lāgī ghāī chē

bhāgī rahyā chē sahu kōī jīvanamāṁ, vāta ā jagajāhēra chē

icchāōnī vaṇajhāramāṁ sāmēla chē ēvā, kē macī ēvī ghāī chē

samayanē pakaḍavānī karē kōśiśa ghaṇī, nā ēmāṁ kāmiyāba chē

jōīē chē śuṁ jīvanamāṁ, nā ēnī pūrī jāṇa chē, basa macī ghāī chē

thāya ēka icchā pūrī tō bījī pūrī karavānī, macī sahunē ghāī chē

āvyā kyāṁthī, jāśē kyāṁthī, nā ēnī tō kōīnē ghāī chē

prabhunē pāmavānī nē ēnē jāṇavānī, nā jīvanamāṁ kōīnē ghāī chē

basa macī ahīṁyā sahunē ghāī, ghāīnī tabāhī chē jīvanamāṁ ...