View Hymn (Bhajan)

Sr No. 932 | Date: 19-Aug-19941994-08-19બદલાય છે, બધું બદલાય છે, છતાંય શું બદલાય છે, ના એ સમજાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=badalaya-chhe-badhum-badalaya-chhe-chhatanya-shum-badalaya-chhe-na-e-samajayaબદલાય છે, બધું બદલાય છે, છતાંય શું બદલાય છે, ના એ સમજાય છે

બદલાય છે દ્રશ્ય કે જોવાવાળાની દ્રષ્ટી બદલાય છે

હોય આંખ એ જ, તોય દ્રશ્ય ઘણા તો બદલાય છે

સમજાયુ નહીં જ્યારે આમાં કાંઈ, ત્યારે ખૂબ મૂંઝાયો હું એમાં

કહી દીધું ત્યારે, ના કાંઈ સ્થિર છે, બધું જ બદલાય છે

ક્યારેક આંખ તો ક્યારે અંતર બદલાય છે

ક્યારેક ભાવ તો ક્યારેક હૈયા બદલાય છે

એક જ હૈયાના પળે-પળે, રંગ રૂપ તો ઘણા બદલાય છે

હૈયું તો એનું એ જ હોય છે, તોય એ તો બદલાય છે

કહેશું બીજું પ્રભુ, તારા રૂપ પણ ભાવ પ્રમાણે બદલાય છે, બદલાય છે

બદલાય છે, બધું બદલાય છે, છતાંય શું બદલાય છે, ના એ સમજાય છે
Badalaya chhe, badhum badalaya chhe, chhatanya shum badalaya chhe, na e samajaya chhe

View Original
Increase Font Decrease Font

બદલાય છે, બધું બદલાય છે, છતાંય શું બદલાય છે, ના એ સમજાય છે

બદલાય છે દ્રશ્ય કે જોવાવાળાની દ્રષ્ટી બદલાય છે

હોય આંખ એ જ, તોય દ્રશ્ય ઘણા તો બદલાય છે

સમજાયુ નહીં જ્યારે આમાં કાંઈ, ત્યારે ખૂબ મૂંઝાયો હું એમાં

કહી દીધું ત્યારે, ના કાંઈ સ્થિર છે, બધું જ બદલાય છે

ક્યારેક આંખ તો ક્યારે અંતર બદલાય છે

ક્યારેક ભાવ તો ક્યારેક હૈયા બદલાય છે

એક જ હૈયાના પળે-પળે, રંગ રૂપ તો ઘણા બદલાય છે

હૈયું તો એનું એ જ હોય છે, તોય એ તો બદલાય છે

કહેશું બીજું પ્રભુ, તારા રૂપ પણ ભાવ પ્રમાણે બદલાય છે, બદલાય છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

badalāya chē, badhuṁ badalāya chē, chatāṁya śuṁ badalāya chē, nā ē samajāya chē

badalāya chē draśya kē jōvāvālānī draṣṭī badalāya chē

hōya āṁkha ē ja, tōya draśya ghaṇā tō badalāya chē

samajāyu nahīṁ jyārē āmāṁ kāṁī, tyārē khūba mūṁjhāyō huṁ ēmāṁ

kahī dīdhuṁ tyārē, nā kāṁī sthira chē, badhuṁ ja badalāya chē

kyārēka āṁkha tō kyārē aṁtara badalāya chē

kyārēka bhāva tō kyārēka haiyā badalāya chē

ēka ja haiyānā palē-palē, raṁga rūpa tō ghaṇā badalāya chē

haiyuṁ tō ēnuṁ ē ja hōya chē, tōya ē tō badalāya chē

kahēśuṁ bījuṁ prabhu, tārā rūpa paṇa bhāva pramāṇē badalāya chē, badalāya chē