En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 933 | Date: 19-Aug-1994
1994-08-19
1994-08-19
કરી કૃપા પ્રભુ આજ, શક્તિ એવી મને આપજો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kari-kripa-prabhu-aja-shakti-evi-mane-apajo
કરી કૃપા પ્રભુ આજ, શક્તિ એવી મને આપજો
વિકારોના જંગમાં લડવાની, તાકાત મને આપજો
કરું આક્રમણ એવું, મને વિજયી બનાવજો
છે એ તો છે પ્રભુ, છું હું તો એકલો એની સામે
મારી રે વારે પ્રભુ, તમે આજ આવજો
સારથી બની, રથ મારો તમે હાંકજો
દુશ્મનના હર એક વારથી, તમે મને બચાવજો
તીર ચલાવવાનું, તમે મને એવું સચોટ શીખવજો
કરું વધ હું એમનો, આશીર્વાદ એવા આપજો
માયાજાળમાંથી મુક્ત કરવા, તમે આવજો
આપણા મિલનને પ્રભુ, પ્રેમથી વધાવજો
કરી કૃપા પ્રભુ આજ, શક્તિ એવી મને આપજો
Kari kripa prabhu aja, shakti evi mane apajo
View Original
કરી
કૃપા
પ્રભુ આજ, શક્તિ એવી મને આપજો
વિકારોના જંગમાં લડવાની, તાકાત મને આપજો
કરું આક્રમણ એવું, મને વિજયી બનાવજો
છે એ તો છે પ્રભુ, છું હું તો એકલો એની સામે
મારી રે વારે પ્રભુ, તમે આજ આવજો
સારથી બની, રથ મારો તમે હાંકજો
દુશ્મનના હર એક વારથી, તમે મને બચાવજો
તીર ચલાવવાનું, તમે મને એવું સચોટ શીખવજો
કરું વધ હું એમનો, આશીર્વાદ એવા આપજો
માયાજાળમાંથી મુક્ત કરવા, તમે આવજો
આપણા મિલનને પ્રભુ, પ્રેમથી વધાવજો
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
karī kr̥pā prabhu āja, śakti ēvī manē āpajō
vikārōnā jaṁgamāṁ laḍavānī, tākāta manē āpajō
karuṁ ākramaṇa ēvuṁ, manē vijayī banāvajō
chē ē tō chē prabhu, chuṁ huṁ tō ēkalō ēnī sāmē
mārī rē vārē prabhu, tamē āja āvajō
sārathī banī, ratha mārō tamē hāṁkajō
duśmananā hara ēka vārathī, tamē manē bacāvajō
tīra calāvavānuṁ, tamē manē ēvuṁ sacōṭa śīkhavajō
karuṁ vadha huṁ ēmanō, āśīrvāda ēvā āpajō
māyājālamāṁthī mukta karavā, tamē āvajō
āpaṇā milananē prabhu, prēmathī vadhāvajō
Previous Bhajan
બદલાય છે, બધું બદલાય છે, છતાંય શું બદલાય છે, ના એ સમજાય છે
Next Bhajan
ના ઉદાશ થા, ના નિરાશ થા, જીવનમાં પ્રયત્ન પર પ્રયત્ન તું કરતો જા
Previous Gujarati Bhajan
બદલાય છે, બધું બદલાય છે, છતાંય શું બદલાય છે, ના એ સમજાય છે
Next Gujarati Bhajan
ના ઉદાશ થા, ના નિરાશ થા, જીવનમાં પ્રયત્ન પર પ્રયત્ન તું કરતો જા
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up