En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3184 | Date: 19-Jan-1999
1999-01-19
1999-01-19
બંધ થાશે એક દ્વાર તો, ખૂલશે અનેક દ્વારના દરવાજા
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bandha-thashe-eka-dvara-to-khulashe-aneka-dvarana-daravaja
બંધ થાશે એક દ્વાર તો, ખૂલશે અનેક દ્વારના દરવાજા
છૂટશે એક સાથ જીવનમાં તો, મળશે અનેક સાથીઓના સથવારા
ચાલ્યા કરશે જીવન તારું તો આમને આમ, ઓ જીવન જીવવાવાળા
જાશે એક તો થાશે તારું શું, ના ગોતજે આવા ખોટા બહાના
ચિંતા છોડી દેજે કાલની જીવનમાં, કે મળશે બધું તને જીવનમાં
બાંધશે બંધન જો સંગ કોઈની તો, છૂટતા હૈયામાં દુઃખ તો થવાના
સમજી વિચારીને જીવજે જીવન કે, તારા હાલને તારે જ છે સંભાળવાના
મળે છે જીવનમાં અહીં તો બધાને બધું, ઓ જીવન જીવનારા
રાખજે આટલું યાદ, રહેજે મુસ્કુરાતો, કે આજે બિછડેલા કાલે ફરી મળવાના
રંગ રૂપ નવા ધરીને એ તો સામે તારી આવવાના
ના બંધનમાં તું બંધાજે, ઓ બંધન ને બાંધનારા
બંધ થાશે એક દ્વાર તો, ખૂલશે અનેક દ્વારના દરવાજા
Bandha thashe eka dvara to, khulashe aneka dvarana daravaja
View Original
બંધ થાશે એક દ્વાર તો, ખૂલશે અનેક દ્વારના દરવાજા
છૂટશે એક સાથ જીવનમાં તો, મળશે અનેક સાથીઓના સથવારા
ચાલ્યા કરશે જીવન તારું તો આમને આમ, ઓ જીવન જીવવાવાળા
જાશે એક તો થાશે તારું શું, ના ગોતજે આવા ખોટા બહાના
ચિંતા છોડી દેજે કાલની જીવનમાં, કે મળશે બધું તને જીવનમાં
બાંધશે બંધન જો સંગ કોઈની તો, છૂટતા હૈયામાં દુઃખ તો થવાના
સમજી વિચારીને જીવજે જીવન કે, તારા હાલને તારે જ છે સંભાળવાના
મળે છે જીવનમાં અહીં તો બધાને બધું, ઓ જીવન જીવનારા
રાખજે આટલું યાદ, રહેજે મુસ્કુરાતો, કે આજે બિછડેલા કાલે ફરી મળવાના
રંગ રૂપ નવા ધરીને એ તો સામે તારી આવવાના
ના બંધનમાં તું બંધાજે, ઓ બંધન ને બાંધનારા
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
baṁdha thāśē ēka dvāra tō, khūlaśē anēka dvāranā daravājā
chūṭaśē ēka sātha jīvanamāṁ tō, malaśē anēka sāthīōnā sathavārā
cālyā karaśē jīvana tāruṁ tō āmanē āma, ō jīvana jīvavāvālā
jāśē ēka tō thāśē tāruṁ śuṁ, nā gōtajē āvā khōṭā bahānā
ciṁtā chōḍī dējē kālanī jīvanamāṁ, kē malaśē badhuṁ tanē jīvanamāṁ
bāṁdhaśē baṁdhana jō saṁga kōīnī tō, chūṭatā haiyāmāṁ duḥkha tō thavānā
samajī vicārīnē jīvajē jīvana kē, tārā hālanē tārē ja chē saṁbhālavānā
malē chē jīvanamāṁ ahīṁ tō badhānē badhuṁ, ō jīvana jīvanārā
rākhajē āṭaluṁ yāda, rahējē muskurātō, kē ājē bichaḍēlā kālē pharī malavānā
raṁga rūpa navā dharīnē ē tō sāmē tārī āvavānā
nā baṁdhanamāṁ tuṁ baṁdhājē, ō baṁdhana nē bāṁdhanārā
Previous Bhajan
પ્રશ્નચિન્હ છું હું પ્રભુ તારો, તું મારું પૂર્ણવિરામ છે
Next Bhajan
दिलों के एहसास दिल में ही मिलेंगे, ना किसी किताब में मिलेंगे
Previous Gujarati Bhajan
પ્રશ્નચિન્હ છું હું પ્રભુ તારો, તું મારું પૂર્ણવિરામ છે
Next Gujarati Bhajan
સાગરમાં અનેક મોજાં ઊછળ્યા ને પાછા એમાં સમાઈ ગયા
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up