En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3183 | Date: 19-Jan-1999
1999-01-19
1999-01-19
પ્રશ્નચિન્હ છું હું પ્રભુ તારો, તું મારું પૂર્ણવિરામ છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prashnachinha-chhum-hum-prabhu-taro-tum-marum-purnavirama-chhe
પ્રશ્નચિન્હ છું હું પ્રભુ તારો, તું મારું પૂર્ણવિરામ છે
થાય જો મિલન આપણું તો પછી, આરામ હી આરામ છે
જાગે પ્રશ્ન મને નવા નવા, એ કાંઈ નવાઈની વાત છે
છું હું એવો એક પ્રશ્ન કે, મારો જવાબ જ પ્રભુ તું છે
ના ઉકેલી શકું જ્યાં ખુદને, ત્યાં ના બીજી કોઈ વાત છે
ચાહું ઉકેલવા તોય ના ઉકેલી શકું હું, એક એવો સવાલ છું
ઉકેલી શકે તુ જ મને પ્રભુ, પૂર્ણ રીતે કે તું પૂર્ણ વિરામ છે
નથી તારી આગળ કાંઈ, ના પાછળ કોઈ છે
અલ્પ વિરામમાં રહ્યો હું ખૂબ રાચ્યો જીવનમાં
ના પામ્યો મારો ઉકેલ ક્યાંય જીવનમાં, કે મને પૂર્ણ વિરામની તલાશ છે
પ્રશ્નચિન્હ છું હું પ્રભુ તારો, તું મારું પૂર્ણવિરામ છે
Prashnachinha chhum hum prabhu taro, tum marum purnavirama chhe
View Original
પ્રશ્નચિન્હ છું હું પ્રભુ તારો, તું મારું પૂર્ણવિરામ છે
થાય જો મિલન આપણું તો પછી, આરામ હી આરામ છે
જાગે પ્રશ્ન મને નવા નવા, એ કાંઈ નવાઈની વાત છે
છું હું એવો એક પ્રશ્ન કે, મારો જવાબ જ પ્રભુ તું છે
ના ઉકેલી શકું જ્યાં ખુદને, ત્યાં ના બીજી કોઈ વાત છે
ચાહું ઉકેલવા તોય ના ઉકેલી શકું હું, એક એવો સવાલ છું
ઉકેલી શકે તુ જ મને પ્રભુ, પૂર્ણ રીતે કે તું પૂર્ણ વિરામ છે
નથી તારી આગળ કાંઈ, ના પાછળ કોઈ છે
અલ્પ વિરામમાં રહ્યો હું ખૂબ રાચ્યો જીવનમાં
ના પામ્યો મારો ઉકેલ ક્યાંય જીવનમાં, કે મને પૂર્ણ વિરામની તલાશ છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
praśnacinha chuṁ huṁ prabhu tārō, tuṁ māruṁ pūrṇavirāma chē
thāya jō milana āpaṇuṁ tō pachī, ārāma hī ārāma chē
jāgē praśna manē navā navā, ē kāṁī navāīnī vāta chē
chuṁ huṁ ēvō ēka praśna kē, mārō javāba ja prabhu tuṁ chē
nā ukēlī śakuṁ jyāṁ khudanē, tyāṁ nā bījī kōī vāta chē
cāhuṁ ukēlavā tōya nā ukēlī śakuṁ huṁ, ēka ēvō savāla chuṁ
ukēlī śakē tu ja manē prabhu, pūrṇa rītē kē tuṁ pūrṇa virāma chē
nathī tārī āgala kāṁī, nā pāchala kōī chē
alpa virāmamāṁ rahyō huṁ khūba rācyō jīvanamāṁ
nā pāmyō mārō ukēla kyāṁya jīvanamāṁ, kē manē pūrṇa virāmanī talāśa chē
Previous Bhajan
હર એક મંજિલ પર જેનો મુકામ છે
Next Bhajan
બંધ થાશે એક દ્વાર તો, ખૂલશે અનેક દ્વારના દરવાજા
Previous Gujarati Bhajan
હર એક મંજિલ પર જેનો મુકામ છે
Next Gujarati Bhajan
બંધ થાશે એક દ્વાર તો, ખૂલશે અનેક દ્વારના દરવાજા
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up