En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 116 | Date: 22-Sep-1992
1992-09-22
1992-09-22
બે તારનું ઘર્ષણ જ્યાં થાય છે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=be-taranum-gharshana-jyam-thaya-chhe
બે તારનું ઘર્ષણ જ્યાં થાય છે
નાના તણખલા ત્યાં તો ઝરે છે
જીવનમાં જ્યારે પ્રભુ સાથે મૈત્રી થાય છે
ત્યારે દુઃખદર્દનું ઘર્ષણ તો થાય છે
જીવનમાં એવા સંજોગો આવે છે
ત્યારે એની અંદર આપણે સમાવવું પડે છે
માનવતા રાખી હૃદયમાં, સામનો તો બધાનો કરવો પડે છે
બે તારનું ઘર્ષણ જ્યાં થાય છે
Be taranum gharshana jyam thaya chhe
View Original
બે તારનું ઘર્ષણ જ્યાં થાય છે
નાના તણખલા ત્યાં તો ઝરે છે
જીવનમાં જ્યારે પ્રભુ સાથે મૈત્રી થાય છે
ત્યારે દુઃખદર્દનું ઘર્ષણ તો થાય છે
જીવનમાં એવા સંજોગો આવે છે
ત્યારે એની અંદર આપણે સમાવવું પડે છે
માનવતા રાખી હૃદયમાં, સામનો તો બધાનો કરવો પડે છે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
bē tāranuṁ gharṣaṇa jyāṁ thāya chē
nānā taṇakhalā tyāṁ tō jharē chē
jīvanamāṁ jyārē prabhu sāthē maitrī thāya chē
tyārē duḥkhadardanuṁ gharṣaṇa tō thāya chē
jīvanamāṁ ēvā saṁjōgō āvē chē
tyārē ēnī aṁdara āpaṇē samāvavuṁ paḍē chē
mānavatā rākhī hr̥dayamāṁ, sāmanō tō badhānō karavō paḍē chē
Explanation in English
Wherever the friction of two wires occurs,
Tiny sparks are bound to fly from there.
When a true friendship forms with the Lord in life,
The inevitable friction of pain and suffering takes place.
Such challenging circumstances do arrive in one's life,
Where we simply have to endure and live through them.
Keeping humanity alive in our hearts, we must bravely face everything that comes our way.
Previous Bhajan
મારી જીવનની અનમોલ ક્ષણોને, નાદાની અને નાસમજીમાં વિતાવી દઉં છું
Next Bhajan
प्रभु, तेरी माया है अपरंपार, न कोई तेरी माया से पार
Previous Gujarati Bhajan
મારી જીવનની અનમોલ ક્ષણોને, નાદાની અને નાસમજીમાં વિતાવી દઉં છું
Next Gujarati Bhajan
પ્રભુ, વસજે તું મારી પલકમાં
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up