View Hymn (Bhajan)

Sr No. 113 | Date: 22-Sep-19921992-09-22મારી જીવનની અનમોલ ક્ષણોને, નાદાની અને નાસમજીમાં વિતાવી દઉં છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nadaniyata-ane-na-samajimamમારી જીવનની અનમોલ ક્ષણોને, નાદાની અને નાસમજીમાં વિતાવી દઉં છું

ફળની મીઠાશને, અધીરી બનીને ગુમાવું છું

જ્ઞાનનો પ્રકાશ પાથરવાને બદલે, અજ્ઞાનતાનો પાળો બાંધતી જાઉં છું

જીવનની આ અંધારી ગલીઓમાં, નહીં ફરી શકું હું

નાસમજીથી બસ સમજી શકુ હું મારા પ્રભુને

છે એટલી સમજશક્તિની જરૂર મને

બાકી ભલે નાદાન કે નાસમજ રહું હું

પણ તારા વગર નહીં રહી શકું હું

મારી જીવનની અનમોલ ક્ષણોને, નાદાની અને નાસમજીમાં વિતાવી દઉં છું
Mari jivanani anamola kshanone, nadani ane nasamajimam vitavi daum chhum

View Original
Increase Font Decrease Font

 
મારી જીવનની અનમોલ ક્ષણોને, નાદાની અને નાસમજીમાં વિતાવી દઉં છું

ફળની મીઠાશને, અધીરી બનીને ગુમાવું છું

જ્ઞાનનો પ્રકાશ પાથરવાને બદલે, અજ્ઞાનતાનો પાળો બાંધતી જાઉં છું

જીવનની આ અંધારી ગલીઓમાં, નહીં ફરી શકું હું

નાસમજીથી બસ સમજી શકુ હું મારા પ્રભુને

છે એટલી સમજશક્તિની જરૂર મને

બાકી ભલે નાદાન કે નાસમજ રહું હું

પણ તારા વગર નહીં રહી શકું હું



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


mārī jīvananī anamōla kṣaṇōnē, nādānī anē nāsamajīmāṁ vitāvī dauṁ chuṁ

phalanī mīṭhāśanē, adhīrī banīnē gumāvuṁ chuṁ

jñānanō prakāśa pātharavānē badalē, ajñānatānō pālō bāṁdhatī jāuṁ chuṁ

jīvananī ā aṁdhārī galīōmāṁ, nahīṁ pharī śakuṁ huṁ

nāsamajīthī basa samajī śaku huṁ mārā prabhunē

chē ēṭalī samajaśaktinī jarūra manē

bākī bhalē nādāna kē nāsamaja rahuṁ huṁ

paṇa tārā vagara nahīṁ rahī śakuṁ huṁ
Explanation in English Increase Font Decrease Font

I let the priceless moments of my life slip away in innocence and lack of understanding;

Becoming impatient, I lose the true sweetness of the fruit.

Instead of spreading the light of knowledge, I keep building walls of ignorance.

I will not be able to wander through these dark alleys of life anymore;

If only through my ignorance, I could truly understand my Lord,

That is the only piece of wisdom and understanding I ever need.

Otherwise, let me remain foolish or ignorant in the eyes of the world,

But I will never be able to live without You.