View Hymn (Bhajan)

Sr No. 123 | Date: 22-Sep-19921992-09-22પ્રભુ, વસજે તું મારી પલકમાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-vasaje-tum-mari-palakamamપ્રભુ, વસજે તું મારી પલકમાં

કે આંખ બંધ કરતાં જ તને નિહાળી શકું

બની આ દુનિયાથી પર, ભૂલી જાઉં પોતાનું સ્વરૂપ

આંખ બંધ કરતાં સમાઈ જાઉં તારામાં

બની જાઉં તારામય પ્રભુ

મનને અટકાવું તારા વિચારોમાં

અને દિલમાં વસાવું તારી છબી રે પ્રભુ

રહે એમાં પણ હંમેશા તારો વાસ રે પ્રભુ

પ્રભુ, વસજે તું મારી પલકમાં
Prabhu, vasaje tum mari palakamam

View Original
Increase Font Decrease Font

 
પ્રભુ, વસજે તું મારી પલકમાં

કે આંખ બંધ કરતાં જ તને નિહાળી શકું

બની આ દુનિયાથી પર, ભૂલી જાઉં પોતાનું સ્વરૂપ

આંખ બંધ કરતાં સમાઈ જાઉં તારામાં

બની જાઉં તારામય પ્રભુ

મનને અટકાવું તારા વિચારોમાં

અને દિલમાં વસાવું તારી છબી રે પ્રભુ

રહે એમાં પણ હંમેશા તારો વાસ રે પ્રભુ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


prabhu, vasajē tuṁ mārī palakamāṁ

kē āṁkha baṁdha karatāṁ ja tanē nihālī śakuṁ

banī ā duniyāthī para, bhūlī jāuṁ pōtānuṁ svarūpa

āṁkha baṁdha karatāṁ samāī jāuṁ tārāmāṁ

banī jāuṁ tārāmaya prabhu

mananē aṭakāvuṁ tārā vicārōmāṁ

anē dilamāṁ vasāvuṁ tārī chabī rē prabhu

rahē ēmāṁ paṇa haṁmēśā tārō vāsa rē prabhu
Explanation in English Increase Font Decrease Font

O Lord, come and dwell within the blink of my eyelids,

So that the very moment I close my eyes, I can gaze upon You.

Rising far above this material world, let me completely forget my own individual form,

And upon closing my eyes, let me dissolve entirely into You.

Let me become completely absorbed and one with You, O Lord;

Let me anchor my wandering mind solely within thoughts of You,

And enshrine Your divine image permanently within my heart.

May Your sacred presence dwell there forever and ever, O Lord.