En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3142 | Date: 29-Dec-1998
1998-12-29
1998-12-29
છોડ એ વિચાર જીવનમાં, કે કોણ તને શું આપશે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhoda-e-vichara-jivanamam-ke-kona-tane-shum-apashe
છોડ એ વિચાર જીવનમાં, કે કોણ તને શું આપશે
કર એ વિચાર જીવનમાં, કે તું ખુદને શું આપશે
છોડ એ જીવનમાં કે કોણ તારા કાજે શું કરશે
કર વિચાર જીવનમાં, તું ખુદ તારા કાજે શું કરશે
ના દોષ ઢોળ તું અન્ય પર, ના કાંઈ તારું એમાં વળશે
ખોટી આશાઓ ને ખોટા ખ્યાલોમાં રમીશ તો નિરાશા ત્યાં મળશે
તારું કર્તવ્ય તું કરતો જા, ના વિચાર બીજા શું કરશે
ભાવો ને લાગણીઓમાં ના ખોવાઈશ એમાં, ના તને કાંઈ મળશે
પ્રભુ ભક્તિમાં રહેજે તું સદાય, એમાં જ તું બધું પામશે
રાખ વિશ્વાસ પ્રભુ પર જીવનમાં, પ્રભુ જ તને બધું પૂરશે
છોડ એ વિચાર જીવનમાં, કે કોણ તને શું આપશે
Chhoda e vichara jivanamam, ke kona tane shum apashe
View Original
છોડ એ વિચાર જીવનમાં, કે કોણ તને શું આપશે
કર એ વિચાર જીવનમાં, કે તું ખુદને શું આપશે
છોડ એ જીવનમાં કે કોણ તારા કાજે શું કરશે
કર વિચાર જીવનમાં, તું ખુદ તારા કાજે શું કરશે
ના દોષ ઢોળ તું અન્ય પર, ના કાંઈ તારું એમાં વળશે
ખોટી આશાઓ ને ખોટા ખ્યાલોમાં રમીશ તો નિરાશા ત્યાં મળશે
તારું કર્તવ્ય તું કરતો જા, ના વિચાર બીજા શું કરશે
ભાવો ને લાગણીઓમાં ના ખોવાઈશ એમાં, ના તને કાંઈ મળશે
પ્રભુ ભક્તિમાં રહેજે તું સદાય, એમાં જ તું બધું પામશે
રાખ
વિશ્વાસ
પ્રભુ પર જીવનમાં, પ્રભુ જ તને બધું પૂરશે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
chōḍa ē vicāra jīvanamāṁ, kē kōṇa tanē śuṁ āpaśē
kara ē vicāra jīvanamāṁ, kē tuṁ khudanē śuṁ āpaśē
chōḍa ē jīvanamāṁ kē kōṇa tārā kājē śuṁ karaśē
kara vicāra jīvanamāṁ, tuṁ khuda tārā kājē śuṁ karaśē
nā dōṣa ḍhōla tuṁ anya para, nā kāṁī tāruṁ ēmāṁ valaśē
khōṭī āśāō nē khōṭā khyālōmāṁ ramīśa tō nirāśā tyāṁ malaśē
tāruṁ kartavya tuṁ karatō jā, nā vicāra bījā śuṁ karaśē
bhāvō nē lāgaṇīōmāṁ nā khōvāīśa ēmāṁ, nā tanē kāṁī malaśē
prabhu bhaktimāṁ rahējē tuṁ sadāya, ēmāṁ ja tuṁ badhuṁ pāmaśē
rākha viśvāsa prabhu para jīvanamāṁ, prabhu ja tanē badhuṁ pūraśē
Previous Bhajan
કિનારા વગરની આંખ છે પ્રભુ તારી, મઝધારની ગહેરાઈ છે એમાં ભારી
Next Bhajan
ભવસાગરમાં છું હું એક તારી નાવડી
Previous Gujarati Bhajan
કિનારા વગરની આંખ છે પ્રભુ તારી, મઝધારની ગહેરાઈ છે એમાં ભારી
Next Gujarati Bhajan
ભવસાગરમાં છું હું એક તારી નાવડી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up