View Hymn (Bhajan)

Sr No. 239 | Date: 07-Jul-19931993-07-07ભોગ ભોગવવાનો લાગ્યો જેને રોગhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhoga-bhogavavano-lagyo-jene-rogaભોગ ભોગવવાનો લાગ્યો જેને રોગ

જીવનમાં નહીં મળે એને મુક્તિ કે મોક્ષ

ભલે લીધો હશે એણે તો જોગ

હશે એ મોટો જોગી કે યોગી, પણ જીવનમાં નહીં…

હોય ભલે એ પંડિત કે કાજી

પ્રભુ નહીં થાય એના પર રાજી, જીવનમાં નહીં...

જાશે ભલે મથુરા કે કાશી

પ્રભુ નહીં બને એનો સહવાસી, જીવનમાં નહીં...

મટશે ભોગની ઇચ્છાઓ સઘળી

વગર કહે પ્રભુ પાસ રહેશે હરઘડી

ભોગ ભોગવવાનો લાગ્યો જેને રોગ
Bhoga bhogavavano lagyo jene roga

View Original
Increase Font Decrease Font

 
ભોગ ભોગવવાનો લાગ્યો જેને રોગ

જીવનમાં નહીં મળે એને મુક્તિ કે મોક્ષ

ભલે લીધો હશે એણે તો જોગ

હશે એ મોટો જોગી કે યોગી, પણ જીવનમાં નહીં…

હોય ભલે એ પંડિત કે કાજી

પ્રભુ નહીં થાય એના પર રાજી, જીવનમાં નહીં...

જાશે ભલે મથુરા કે કાશી

પ્રભુ નહીં બને એનો સહવાસી, જીવનમાં નહીં...

મટશે ભોગની ઇચ્છાઓ સઘળી

વગર કહે પ્રભુ પાસ રહેશે હરઘડી



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


bhōga bhōgavavānō lāgyō jēnē rōga

jīvanamāṁ nahīṁ malē ēnē mukti kē mōkṣa

bhalē līdhō haśē ēṇē tō jōga

haśē ē mōṭō jōgī kē yōgī, paṇa jīvanamāṁ nahīṁ…

hōya bhalē ē paṁḍita kē kājī

prabhu nahīṁ thāya ēnā para rājī, jīvanamāṁ nahīṁ...

jāśē bhalē mathurā kē kāśī

prabhu nahīṁ banē ēnō sahavāsī, jīvanamāṁ nahīṁ...

maṭaśē bhōganī icchāō saghalī

vagara kahē prabhu pāsa rahēśē haraghaḍī
Explanation in English Increase Font Decrease Font

The one who has caught the disease of consuming worldly pleasures,

Will never attain liberation or salvation in life.

Even if they have formally renounced the world,

Even if they are a great ascetic or a master yogi, still, they will never…

They may be a learned scholar or a religious judge,

But God will never be pleased with them - they will never...

They may travel to the holy lands of Mathura or Kashi,

But God will never become their true companion in life - they will never...

When all worldly desires finally wither away completely,

Without even asking, they will dwell close to God at every single moment.