View Hymn (Bhajan)

Sr No. 238 | Date: 05-Jul-19931993-07-05તોફાન ઊઠ્યા છે ફરી આજhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tophana-uthya-chhe-phari-ajaતોફાન ઊઠ્યા છે ફરી આજ

મારી ડૂબે છે પ્રભુ નાવ, તું સુકાની થઈને સંભાળ (2)

છે મઝધારે મારી નાવ, એને પાર કરી કિનારે લગાડ

ઓ તારણહાર, મને તાર, પ્રભુ, સુકાની થઈને સંભાળ

જાગ નાથ મારા, તું જાગ, મારી નૈયા છે તારે હાથ

તું સુકાની થઈને સંભાળ, ઓ તારણહાર, મને તાર

ધરું મસ્તક તારે ચરણ આજ, મારી ડૂબતી નાવ બચાવ

તારણહાર, મને તાર, નૈયાને સામે પાર લગાડ

અંધકાર ફેલાયો છે ચારેકોર, ઊઠે છે મોજાં ભરજોશ

ઓ જીવનજ્યોત, મને તાર, પ્રભુ, સુકાની થઈને સંભાળ

તોફાન ઊઠ્યા છે ફરી આજ
Tophana uthya chhe phari aja

View Original
Increase Font Decrease Font

 
તોફાન ઊઠ્યા છે ફરી આજ

મારી ડૂબે છે પ્રભુ નાવ, તું સુકાની થઈને સંભાળ (2)

છે મઝધારે મારી નાવ, એને પાર કરી કિનારે લગાડ

ઓ તારણહાર, મને તાર, પ્રભુ, સુકાની થઈને સંભાળ

જાગ નાથ મારા, તું જાગ, મારી નૈયા છે તારે હાથ

તું સુકાની થઈને સંભાળ, ઓ તારણહાર, મને તાર

ધરું મસ્તક તારે ચરણ આજ, મારી ડૂબતી નાવ બચાવ

તારણહાર, મને તાર, નૈયાને સામે પાર લગાડ

અંધકાર ફેલાયો છે ચારેકોર, ઊઠે છે મોજાં ભરજોશ

ઓ જીવનજ્યોત, મને તાર, પ્રભુ, સુકાની થઈને સંભાળ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


tōphāna ūṭhyā chē pharī āja

mārī ḍūbē chē prabhu nāva, tuṁ sukānī thaīnē saṁbhāla (2)

chē majhadhārē mārī nāva, ēnē pāra karī kinārē lagāḍa

ō tāraṇahāra, manē tāra, prabhu, sukānī thaīnē saṁbhāla

jāga nātha mārā, tuṁ jāga, mārī naiyā chē tārē hātha

tuṁ sukānī thaīnē saṁbhāla, ō tāraṇahāra, manē tāra

dharuṁ mastaka tārē caraṇa āja, mārī ḍūbatī nāva bacāva

tāraṇahāra, manē tāra, naiyānē sāmē pāra lagāḍa

aṁdhakāra phēlāyō chē cārēkōra, ūṭhē chē mōjāṁ bharajōśa

ō jīvanajyōta, manē tāra, prabhu, sukānī thaīnē saṁbhāla
Explanation in English Increase Font Decrease Font

Storms have erupted once again today,

My boat is sinking, O Lord, take the helm and guide it (2).

My boat is stranded right in the middle of the deep sea; carry it across to the shore.

O Savior, rescue me; O Lord, take the helm and guide it.

Awake, my Master, awake! My vessel is entirely in Your hands.

Take the helm and guide it; O Savior, rescue me.

I bow my head at Your feet today; save my sinking boat.

O Savior, rescue me; lead my vessel to the opposite shore.

Darkness has spread in all directions, and waves are crashing with immense fury.

O Light of Life, rescue me; O Lord, take the helm and guide it.