View Hymn (Bhajan)
Sr No. 4801 | Date: 04-Mar-20192019-03-042019-03-04ભૂલે જ્યાં માનવ પોતાનું ભાનSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhule-jyam-manava-potanum-bhanaભૂલે જ્યાં માનવ પોતાનું ભાન
એમાં કરે તો શું કરે રે ભગવાન
રોજ ચડે એને એવાં રે નવાં નવાં તાન, ફરે એમાં બની ગુલતાન
સમાવ્યો છે બનીને મહેમાન, ભૂલીને એ જમાવે પોતાનું સ્થાન
મારા મારાના મોહમાં એવો ડૂબે, ના આપે અન્યને માન
સ્વાર્થભર્યા વ્યવહાર રાત-દિન એવા રહે, ભૂલે એમાં સઘળું ભાન
સાચાને ખોટું ઠરાવે ને ખોટાને સાચું, સત્યથી રહે અનજાન
ભૂલે જ્યાં માનવ પોતાનું ભાન