View Hymn (Bhajan)

Sr No. 4800 | Date: 04-Mar-20192019-03-04તમારા વાણી ને વર્તન, તમારો પરિચય આપી જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tamara-vani-ne-vartana-tamaro-parichaya-api-jaya-chheતમારા વાણી ને વર્તન, તમારો પરિચય આપી જાય છે

સજીધજીને ફરવાથી, અંતરની વૃત્તિઓ તો ના બદલાય છે

છળ એ તો છળ છે, કરો જાત સાથે કે કરો જગ સાથે

છળ ને કરો છુપાવવાની લાખ કોશિશ, ના એ છુપાય છે

કાર્ય જે હરપળ કરી રહ્યો છે આપણું, કાર્ય એનું ના થાય છે

કાર્ય એનું એ જ કરે છે, પણ સપાટામાં આવી જવાય છે

કોઈ અહં જગાડે તો કોઈ દંભ, સરળતા ભૂલી જવાય છે

એ જ કરે છે ને એ જ કરાવે છે, તત્પર રહેવું ભૂલી જવાય છે

સ્વર્થમાં અંધ બનેલા માનવને, છતી આંખે ના કાંઈ દેખાય છે

સ્વાર્થ સધાતા એ તો પાછું વળીને, જોવાનું ભૂલી જાય છે

તમારા વાણી ને વર્તન, તમારો પરિચય આપી જાય છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tamārā vāṇī nē vartana, tamārō paricaya āpī jāya chē

sajīdhajīnē pharavāthī, aṁtaranī vr̥ttiō tō nā badalāya chē

chala ē tō chala chē, karō jāta sāthē kē karō jaga sāthē

chala nē karō chupāvavānī lākha kōśiśa, nā ē chupāya chē

kārya jē harapala karī rahyō chē āpaṇuṁ, kārya ēnuṁ nā thāya chē

kārya ēnuṁ ē ja karē chē, paṇa sapāṭāmāṁ āvī javāya chē

kōī ahaṁ jagāḍē tō kōī daṁbha, saralatā bhūlī javāya chē

ē ja karē chē nē ē ja karāvē chē, tatpara rahēvuṁ bhūlī javāya chē

svarthamāṁ aṁdha banēlā mānavanē, chatī āṁkhē nā kāṁī dēkhāya chē

svārtha sadhātā ē tō pāchuṁ valīnē, jōvānuṁ bhūlī jāya chē