View Hymn (Bhajan)

Sr No. 4802 | Date: 05-Mar-20192019-03-05સમજાવવું કોને, આખર સમજાવવું કોને, ને સમજાવવું શુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samajavavum-kone-akhara-samajavavum-kone-ne-samajavavum-shumસમજાવવું કોને, આખર સમજાવવું કોને, ને સમજાવવું શું

જેને કાંઈ સમજવું જ નથી, એને સમજાવવું શું

પોતાની સમજમાંથી જેને બહાર નીકળવું નથી, એને...

સાંભળવા માટે જેણે કર્યા છે કાન બંધ સદૈવ માટે, એને...

સ્વભાવ આગળ જે થઈને બેસે છે લાચાર, એને...

ના આવડે કાંઈ ને પોતાને જે માને મોટો જ્ઞાની, એને...

કરે સતત દંભ ને આડંબર જીવનમાં તો, એને...

દુઃખ પડતા રડતા રડતા આવે જે પાસે તમારી, એને...

કર્મોના પશ્ચાત્તાપમાં પડી કોસે જે ખુદને, એને...

અવસ્થાએ અવસ્થાએ બદલાતા આવા માનવીને

આખર સમજાવવું કોને ને સમજાવવું શું

સમજાવવું કોને, આખર સમજાવવું કોને, ને સમજાવવું શું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

samajāvavuṁ kōnē, ākhara samajāvavuṁ kōnē, nē samajāvavuṁ śuṁ

jēnē kāṁī samajavuṁ ja nathī, ēnē samajāvavuṁ śuṁ

pōtānī samajamāṁthī jēnē bahāra nīkalavuṁ nathī, ēnē...

sāṁbhalavā māṭē jēṇē karyā chē kāna baṁdha sadaiva māṭē, ēnē...

svabhāva āgala jē thaīnē bēsē chē lācāra, ēnē...

nā āvaḍē kāṁī nē pōtānē jē mānē mōṭō jñānī, ēnē...

karē satata daṁbha nē āḍaṁbara jīvanamāṁ tō, ēnē...

duḥkha paḍatā raḍatā raḍatā āvē jē pāsē tamārī, ēnē...

karmōnā paścāttāpamāṁ paḍī kōsē jē khudanē, ēnē...

avasthāē avasthāē badalātā āvā mānavīnē

ākhara samajāvavuṁ kōnē nē samajāvavuṁ śuṁ