View Hymn (Bhajan)

Sr No. 4725 | Date: 19-May-20182018-05-19રૂપરંગના બજારમાં, ચેન પામવા ગયો આ માનવીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ruparangana-bajaramam-chena-pamava-gayo-a-manaviરૂપરંગના બજારમાં, ચેન પામવા ગયો આ માનવી

આરામ એને ના મળ્યો, ચેન એનું ખોવાઈ ગયું

સુંદરતાના શણગાર, સજવા ગયો આ માનવી

દેહના મોહમાં એ ભમી ગયો, આખર એ ભટકી ગયો

ઇચ્છાઓના દરિયાના મઝધારમાં, કિનારો ગોતતો રહ્યો

જડ્યો ના કિનારો એને, એ ડૂબતો ને ડૂબતો તો રહ્યો

અસ્તિત્વના આડંબરમાં, અટવાતો ને અટવાતો રહ્યો

દેહની દુકાનમાં ખુદને, વેચતો ને વેચતો રહ્યો

કીમતી સમય સારો, શરીરની પાછળ વેડફતો રહ્યો

પામી ના શક્યો સત્યના દીદાર, અસત્ય પાછળ જ્યાં એ ભાગતો રહ્યો

રૂપરંગના બજારમાં, ચેન પામવા ગયો આ માનવી
Ruparangana bajaramam, chena pamava gayo a manavi

View Original
Increase Font Decrease Font

રૂપરંગના બજારમાં, ચેન પામવા ગયો આ માનવી

આરામ એને ના મળ્યો, ચેન એનું ખોવાઈ ગયું

સુંદરતાના શણગાર, સજવા ગયો આ માનવી

દેહના મોહમાં એ ભમી ગયો, આખર એ ભટકી ગયો

ઇચ્છાઓના દરિયાના મઝધારમાં, કિનારો ગોતતો રહ્યો

જડ્યો ના કિનારો એને, એ ડૂબતો ને ડૂબતો તો રહ્યો

અસ્તિત્વના આડંબરમાં, અટવાતો ને અટવાતો રહ્યો

દેહની દુકાનમાં ખુદને, વેચતો ને વેચતો રહ્યો

કીમતી સમય સારો, શરીરની પાછળ વેડફતો રહ્યો

પામી ના શક્યો સત્યના દીદાર, અસત્ય પાછળ જ્યાં એ ભાગતો રહ્યો

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

rūparaṁganā bajāramāṁ, cēna pāmavā gayō ā mānavī

ārāma ēnē nā malyō, cēna ēnuṁ khōvāī gayuṁ

suṁdaratānā śaṇagāra, sajavā gayō ā mānavī

dēhanā mōhamāṁ ē bhamī gayō, ākhara ē bhaṭakī gayō

icchāōnā dariyānā majhadhāramāṁ, kinārō gōtatō rahyō

jaḍyō nā kinārō ēnē, ē ḍūbatō nē ḍūbatō tō rahyō

astitvanā āḍaṁbaramāṁ, aṭavātō nē aṭavātō rahyō

dēhanī dukānamāṁ khudanē, vēcatō nē vēcatō rahyō

kīmatī samaya sārō, śarīranī pāchala vēḍaphatō rahyō

pāmī nā śakyō satyanā dīdāra, asatya pāchala jyāṁ ē bhāgatō rahyō