View Hymn (Bhajan)

Sr No. 1027 | Date: 20-Oct-19941994-10-20ભૂલી શકું છું હું શું જીવનમાં, ના પૂછશો મને કોઈ આવુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhuli-shakum-chhum-hum-shum-jivanamam-na-puchhasho-mane-koi-avumભૂલી શકું છું હું શું જીવનમાં, ના પૂછશો મને કોઈ આવું

ભૂલી શકું છું હું તો જીવનમાં, બધું ને બધું

ભૂલી શકું છું જ્યાં હું તો મને, ત્યાં બીજું શું મને પૂછવું

નથી કરી શક્તો યાદ ક્યારેક પ્રભુને, ત્યાં બીજું શું મને કહેવું

ભૂલવા ને યાદ કરવામાં, ક્યારેક જાઉં છું એમાં હું તો ખોવાઈ

રાખવું શું યાદ ને ભૂલવું શું, એજ જાઉં છું હું તો રે ભૂલી

ના રાખવાનું યાદ હું રાખું છું, યાદ કરવાનું જાઉં છું ભૂલી

કરવો ભરોસો હવે કેમ મારો, એ તો જરા હવે તમે કહો મને

પૂછવું શું મને, કે શું ના પૂછવું, છે એ તો હર દિલની અલગ ખ્વાઈશ રે

ભૂલી શકું છું હું શું જીવનમાં, ના પૂછશો મને કોઈ આવું
Bhuli shakum chhum hum shum jivanamam, na puchhasho mane koi avum

View Original
Increase Font Decrease Font

ભૂલી શકું છું હું શું જીવનમાં, ના પૂછશો મને કોઈ આવું

ભૂલી શકું છું હું તો જીવનમાં, બધું ને બધું

ભૂલી શકું છું જ્યાં હું તો મને, ત્યાં બીજું શું મને પૂછવું

નથી કરી શક્તો યાદ ક્યારેક પ્રભુને, ત્યાં બીજું શું મને કહેવું

ભૂલવા ને યાદ કરવામાં, ક્યારેક જાઉં છું એમાં હું તો ખોવાઈ

રાખવું શું યાદ ને ભૂલવું શું, એજ જાઉં છું હું તો રે ભૂલી

ના રાખવાનું યાદ હું રાખું છું, યાદ કરવાનું જાઉં છું ભૂલી

કરવો ભરોસો હવે કેમ મારો, એ તો જરા હવે તમે કહો મને

પૂછવું શું મને, કે શું ના પૂછવું, છે એ તો હર દિલની અલગ ખ્વાઈશ રે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

bhūlī śakuṁ chuṁ huṁ śuṁ jīvanamāṁ, nā pūchaśō manē kōī āvuṁ

bhūlī śakuṁ chuṁ huṁ tō jīvanamāṁ, badhuṁ nē badhuṁ

bhūlī śakuṁ chuṁ jyāṁ huṁ tō manē, tyāṁ bījuṁ śuṁ manē pūchavuṁ

nathī karī śaktō yāda kyārēka prabhunē, tyāṁ bījuṁ śuṁ manē kahēvuṁ

bhūlavā nē yāda karavāmāṁ, kyārēka jāuṁ chuṁ ēmāṁ huṁ tō khōvāī

rākhavuṁ śuṁ yāda nē bhūlavuṁ śuṁ, ēja jāuṁ chuṁ huṁ tō rē bhūlī

nā rākhavānuṁ yāda huṁ rākhuṁ chuṁ, yāda karavānuṁ jāuṁ chuṁ bhūlī

karavō bharōsō havē kēma mārō, ē tō jarā havē tamē kahō manē

pūchavuṁ śuṁ manē, kē śuṁ nā pūchavuṁ, chē ē tō hara dilanī alaga khvāīśa rē