View Hymn (Bhajan)

Sr No. 4787 | Date: 23-Feb-20192019-02-23ભૂલીને જાતને જગતને મળે છે, પૂછો માનવને શું કરે છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhuline-jatane-jagatane-male-chhe-puchho-manavane-shum-kare-chheભૂલીને જાતને જગતને મળે છે, પૂછો માનવને શું કરે છે

આપે છે જવાબ એ વ્યવહાર કરું છું,

આવ્યા આ જગતમાં, છે કેટકેટલાં સગાં સંબંધી, બધાને મળું છું

જાણ-પહેચાન વધારું છું, સભ્યતાના દેખાવ કરું છું

બધા કરે છે એ જ કરું છું, કરવું જોઈએ એટલે કરું છું

ચાર સારા શબ્દ કોઈ કહે મને, રાહ સદા એની જોઉં છું

પ્રશંસાથી પ્રસન્ન થઈને, મઝા એની લઉં છું, શું ખોટું કરું છું

સમયની બરબાદી ને દુરુઉપયોગ કરીને બધું ગુમાવે છે

ભૂલી ભાન માયામાં, આ માનવ ના જાણે શું કરે છે

ભૂલી નિજ સ્વરૂપને રહે છે, ના એનો અફસોસ કરે છે, ભૂલીને ...

ભૂલીને જાતને જગતને મળે છે, પૂછો માનવને શું કરે છે
Bhuline jatane jagatane male chhe, puchho manavane shum kare chhe

View Original
Increase Font Decrease Font

ભૂલીને જાતને જગતને મળે છે, પૂછો માનવને શું કરે છે

આપે છે જવાબ એ વ્યવહાર કરું છું,

આવ્યા આ જગતમાં, છે કેટકેટલાં સગાં સંબંધી, બધાને મળું છું

જાણ-પહેચાન વધારું છું, સભ્યતાના દેખાવ કરું છું

બધા કરે છે એ જ કરું છું, કરવું જોઈએ એટલે કરું છું

ચાર સારા શબ્દ કોઈ કહે મને, રાહ સદા એની જોઉં છું

પ્રશંસાથી પ્રસન્ન થઈને, મઝા એની લઉં છું, શું ખોટું કરું છું

સમયની બરબાદી ને દુરુઉપયોગ કરીને બધું ગુમાવે છે

ભૂલી ભાન માયામાં, આ માનવ ના જાણે શું કરે છે

ભૂલી નિજ સ્વરૂપને રહે છે, ના એનો અફસોસ કરે છે, ભૂલીને ...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

bhūlīnē jātanē jagatanē malē chē, pūchō mānavanē śuṁ karē chē

āpē chē javāba ē vyavahāra karuṁ chuṁ,

āvyā ā jagatamāṁ, chē kēṭakēṭalāṁ sagāṁ saṁbaṁdhī, badhānē maluṁ chuṁ

jāṇa-pahēcāna vadhāruṁ chuṁ, sabhyatānā dēkhāva karuṁ chuṁ

badhā karē chē ē ja karuṁ chuṁ, karavuṁ jōīē ēṭalē karuṁ chuṁ

cāra sārā śabda kōī kahē manē, rāha sadā ēnī jōuṁ chuṁ

praśaṁsāthī prasanna thaīnē, majhā ēnī lauṁ chuṁ, śuṁ khōṭuṁ karuṁ chuṁ

samayanī barabādī nē duruupayōga karīnē badhuṁ gumāvē chē

bhūlī bhāna māyāmāṁ, ā mānava nā jāṇē śuṁ karē chē

bhūlī nija svarūpanē rahē chē, nā ēnō aphasōsa karē chē, bhūlīnē ...