View Hymn (Bhajan)

Sr No. 4788 | Date: 23-Feb-20192019-02-23મહત્ત્વકાંક્ષાએ જનમ દીધો છે મહાભારતનેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mahattvakankshae-janama-didho-chhe-mahabharataneમહત્ત્વકાંક્ષાએ જનમ દીધો છે મહાભારતને,

વાત આ તો ઇતિહાસનાં પાનાં પર તો મોજૂદ છે

ધૃતરાષ્ટ્રની વધતી મહત્ત્વકાંક્ષાએ દીધો જન્મ દુર્યોધનને

એવું ધન જે સ્વયંનો જ ધ્વંસ કરે છે

ના અટકી મહત્વકાંક્ષાઓ જીવનમાં, જ્યાં ના અટક્યા દુર્વ્યવહાર

ના ઓળખ્યા નારાયણને પણ, કર્યા એના પર તો વાર

મોહ ને અહંકાર મળ્યા એવા કે, સ્વયંને કર્યો એમણે તડીપાર

સમજના પડદા હટ્યા ના જ્યાં, થયા યુદ્ધના એલાન

ના ઘટી તોય મહત્વકાંક્ષાઓ, છળકપટને અપાયાં સન્માન

ધર્મ-અધર્મનું ભાન ભૂલ્યા, નિઃશસ્ત્ર થઈ લડ્યા ત્યાં ભગવાન

મહત્ત્વકાંક્ષાએ જનમ દીધો છે મહાભારતને
Mahattvakankshae janama didho chhe mahabharatane

View Original
Increase Font Decrease Font

મહત્ત્વકાંક્ષાએ જનમ દીધો છે મહાભારતને,

વાત આ તો ઇતિહાસનાં પાનાં પર તો મોજૂદ છે

ધૃતરાષ્ટ્રની વધતી મહત્ત્વકાંક્ષાએ દીધો જન્મ દુર્યોધનને

એવું ધન જે સ્વયંનો જ ધ્વંસ કરે છે

ના અટકી મહત્વકાંક્ષાઓ જીવનમાં, જ્યાં ના અટક્યા દુર્વ્યવહાર

ના ઓળખ્યા નારાયણને પણ, કર્યા એના પર તો વાર

મોહ ને અહંકાર મળ્યા એવા કે, સ્વયંને કર્યો એમણે તડીપાર

સમજના પડદા હટ્યા ના જ્યાં, થયા યુદ્ધના એલાન

ના ઘટી તોય મહત્વકાંક્ષાઓ, છળકપટને અપાયાં સન્માન

ધર્મ-અધર્મનું ભાન ભૂલ્યા, નિઃશસ્ત્ર થઈ લડ્યા ત્યાં ભગવાન

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

mahattvakāṁkṣāē janama dīdhō chē mahābhāratanē,

vāta ā tō itihāsanāṁ pānāṁ para tō mōjūda chē

dhr̥tarāṣṭranī vadhatī mahattvakāṁkṣāē dīdhō janma duryōdhananē

ēvuṁ dhana jē svayaṁnō ja dhvaṁsa karē chē

nā aṭakī mahatvakāṁkṣāō jīvanamāṁ, jyāṁ nā aṭakyā durvyavahāra

nā ōlakhyā nārāyaṇanē paṇa, karyā ēnā para tō vāra

mōha nē ahaṁkāra malyā ēvā kē, svayaṁnē karyō ēmaṇē taḍīpāra

samajanā paḍadā haṭyā nā jyāṁ, thayā yuddhanā ēlāna

nā ghaṭī tōya mahatvakāṁkṣāō, chalakapaṭanē apāyāṁ sanmāna

dharma-adharmanuṁ bhāna bhūlyā, niḥśastra thaī laḍyā tyāṁ bhagavāna