View Hymn (Bhajan)

Hymn No. 4700 | Date: 28-Mar-20182018-03-28ભૂલીને પ્રભુને કોઈને સુખ મળવાનું નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhuline-prabhune-koine-sukha-malavanum-nathiભૂલીને પ્રભુને કોઈને સુખ મળવાનું નથી

સનાતન સત્ય આ કાંઈ તો બદલાવાનું નથી

ઘોર અંધકારમાં દૃશ્ય કોઈ દેખાવાનું નથી

આ વાતથી તો કોઈ અજાણ તો નથી

ઈશના સ્મરણ વિના આનંદનો અનુભવ થવાનો નથી

જગજાહેર આ વાત છે, બદલાવ આમાં કાંઈ આવવાનો નથી

જ્ઞાન ને ભક્તિના દીપકથી, જીવનમાં દુઃખ રહેતાં નથી

આ સત્યનો, ના સ્વીકાર કરવાથી એ બદલાવાતું નથી

પ્રભુ છે પ્રાણ ને પ્રભુ છે મહાપ્રાણ, તો આ જગતના

એવા વિના જગતની તો કોઈ હસ્તી રે નથી

ભૂલીને પ્રભુને કોઈને સુખ મળવાનું નથી

View Original
Increase Font Decrease Font

 
ભૂલીને પ્રભુને કોઈને સુખ મળવાનું નથી

સનાતન સત્ય આ કાંઈ તો બદલાવાનું નથી

ઘોર અંધકારમાં દૃશ્ય કોઈ દેખાવાનું નથી

આ વાતથી તો કોઈ અજાણ તો નથી

ઈશના સ્મરણ વિના આનંદનો અનુભવ થવાનો નથી

જગજાહેર આ વાત છે, બદલાવ આમાં કાંઈ આવવાનો નથી

જ્ઞાન ને ભક્તિના દીપકથી, જીવનમાં દુઃખ રહેતાં નથી

આ સત્યનો, ના સ્વીકાર કરવાથી એ બદલાવાતું નથી

પ્રભુ છે પ્રાણ ને પ્રભુ છે મહાપ્રાણ, તો આ જગતના

એવા વિના જગતની તો કોઈ હસ્તી રે નથી



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


bhūlīnē prabhunē kōīnē sukha malavānuṁ nathī

sanātana satya ā kāṁī tō badalāvānuṁ nathī

ghōra aṁdhakāramāṁ dr̥śya kōī dēkhāvānuṁ nathī

ā vātathī tō kōī ajāṇa tō nathī

īśanā smaraṇa vinā ānaṁdanō anubhava thavānō nathī

jagajāhēra ā vāta chē, badalāva āmāṁ kāṁī āvavānō nathī

jñāna nē bhaktinā dīpakathī, jīvanamāṁ duḥkha rahētāṁ nathī

ā satyanō, nā svīkāra karavāthī ē badalāvātuṁ nathī

prabhu chē prāṇa nē prabhu chē mahāprāṇa, tō ā jagatanā

ēvā vinā jagatanī tō kōī hastī rē nathī