En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4595 | Date: 22-Apr-2017
2017-04-22
2017-04-22
ભૂલ્યો તારું આદી ને ભૂલ્યો તારો અંત, પકડ્યા જ્યાં ખોટા તંત
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhulyo-tarum-adi-ne-bhulyo-taro-anta-pakadya-jyam-khota-tanta
ભૂલ્યો તારું આદી ને ભૂલ્યો તારો અંત, પકડ્યા જ્યાં ખોટા તંત
ભ્રમણા મટી ના ત્યાં સુધી, ના ટળ્યા ભવના ફેરા, ના આવ્યો કોઈ અંત
પામી ના શક્યો પહેચાન ખુદની સાચી, જ્યાં સુધી ના છોડ્યા ખોટા તંત
તર્ક-વિતર્કમાં વીત્યો સમય ને વીત્યા જન્મારા, ના આવ્યો કોઈ અંત
આકારો ને વિકારોની ભ્રમણામાં રહ્યો ભમતો, તોય ના છોડ્યા ખોટા તંત
અસ્તિત્વ વિનાનું અસ્તિત્વ ભૂલ્યો, ને ભૂલ્યો છે તું તો અનંત
પલછીનના પ્રવાહમાં રહીને, જગાડતો ને જગાડતો રહ્યો ખોટા તરંગ
ભારે ભરખમ થઈને ફર્યો જગમાં તું, ભૂલ્યો તું જીવનના ઉમંગ
કુબુદ્ધિ ને દૂર્બુદ્ધિએ જોર પકડ્યું જ્યાં મળ્યા જીવનમાં કોઈ સંત
મારવા બેઠો ખોટી બડાશ ખુદની, ના છોડ્યા ત્યાં પણ ખુદના તંત
ભૂલ્યો તારું આદી ને ભૂલ્યો તારો અંત, પકડ્યા જ્યાં ખોટા તંત
Bhulyo tarum adi ne bhulyo taro anta, pakadya jyam khota tanta
View Original
ભૂલ્યો તારું આદી ને ભૂલ્યો તારો અંત, પકડ્યા જ્યાં ખોટા તંત
ભ્રમણા મટી ના ત્યાં સુધી, ના ટળ્યા ભવના ફેરા, ના આવ્યો કોઈ અંત
પામી ના શક્યો પહેચાન ખુદની સાચી, જ્યાં સુધી ના છોડ્યા ખોટા તંત
તર્ક-વિતર્કમાં વીત્યો સમય ને વીત્યા જન્મારા, ના આવ્યો કોઈ અંત
આકારો ને વિકારોની ભ્રમણામાં રહ્યો ભમતો, તોય ના છોડ્યા ખોટા તંત
અસ્તિત્વ વિનાનું અસ્તિત્વ ભૂલ્યો, ને ભૂલ્યો છે તું તો અનંત
પલછીનના પ્રવાહમાં રહીને, જગાડતો ને જગાડતો રહ્યો ખોટા તરંગ
ભારે ભરખમ થઈને ફર્યો જગમાં તું, ભૂલ્યો તું જીવનના ઉમંગ
કુબુદ્ધિ ને દૂર્બુદ્ધિએ જોર પકડ્યું જ્યાં મળ્યા જીવનમાં કોઈ સંત
મારવા બેઠો ખોટી બડાશ ખુદની, ના છોડ્યા ત્યાં પણ ખુદના તંત
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
bhūlyō tāruṁ ādī nē bhūlyō tārō aṁta, pakaḍyā jyāṁ khōṭā taṁta
bhramaṇā maṭī nā tyāṁ sudhī, nā ṭalyā bhavanā phērā, nā āvyō kōī aṁta
pāmī nā śakyō pahēcāna khudanī sācī, jyāṁ sudhī nā chōḍyā khōṭā taṁta
tarka-vitarkamāṁ vītyō samaya nē vītyā janmārā, nā āvyō kōī aṁta
ākārō nē vikārōnī bhramaṇāmāṁ rahyō bhamatō, tōya nā chōḍyā khōṭā taṁta
astitva vinānuṁ astitva bhūlyō, nē bhūlyō chē tuṁ tō anaṁta
palachīnanā pravāhamāṁ rahīnē, jagāḍatō nē jagāḍatō rahyō khōṭā taraṁga
bhārē bharakhama thaīnē pharyō jagamāṁ tuṁ, bhūlyō tuṁ jīvananā umaṁga
kubuddhi nē dūrbuddhiē jōra pakaḍyuṁ jyāṁ malyā jīvanamāṁ kōī saṁta
māravā bēṭhō khōṭī baḍāśa khudanī, nā chōḍyā tyāṁ paṇa khudanā taṁta
Previous Bhajan
નિર્મળતાથી છલોછલ જ્યાં જીવન હશે, પ્રભુ ત્યાં દૂર ના રે રહેશે
Next Bhajan
સતત તારામાં રહું, સતત તારામાં રહું, સતત તારામાં રહું
Previous Gujarati Bhajan
નિર્મળતાથી છલોછલ જ્યાં જીવન હશે, પ્રભુ ત્યાં દૂર ના રે રહેશે
Next Gujarati Bhajan
સતત તારામાં રહું, સતત તારામાં રહું, સતત તારામાં રહું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up