View Hymn (Bhajan)

Sr No. 81 | Date: 02-Sep-19921992-09-02બિંદુમાંથી બની ધાર, તું વરસતો રહ્યોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bindumanthi-bani-dhara-tum-varasato-rahyo-chheબિંદુમાંથી બની ધાર, તું વરસતો રહ્યો

કષ્ટ સહન કરીને પણ, તું હસતો રહ્યો

પોતાના દુઃખને છુપાવી, બીજાના દુઃખે દુઃખી તો તું થાતો રહ્યો

કરીને સતત સેવા ને સેવા, મેવા બસ તું આપતો રહ્યો

જીવનને જીતી ગયો, પ્રભુ, તું મહાન બની ગયો

ઇન્દ્રિયો પર જીત મેળવી, જિતેન્દ્રિય બની ગયો

દેવો પર વિજય મેળવી, પ્રભુ, તું દેવેન્દ્ર બની ગયો

બિંદુમાંથી બની ધાર, તું વરસતો રહ્યો
Bindumathi bani dhaar, tu varsato rahyo

View Original
Increase Font Decrease Font

 
બિંદુમાંથી બની ધાર, તું વરસતો રહ્યો

કષ્ટ સહન કરીને પણ, તું હસતો રહ્યો

પોતાના દુઃખને છુપાવી, બીજાના દુઃખે દુઃખી તો તું થાતો રહ્યો

કરીને સતત સેવા ને સેવા, મેવા બસ તું આપતો રહ્યો

જીવનને જીતી ગયો, પ્રભુ, તું મહાન બની ગયો

ઇન્દ્રિયો પર જીત મેળવી, જિતેન્દ્રિય બની ગયો

દેવો પર વિજય મેળવી, પ્રભુ, તું દેવેન્દ્ર બની ગયો



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


biṁdumāṁthī banī dhāra, tuṁ varasatō rahyō

kaṣṭa sahana karīnē paṇa, tuṁ hasatō rahyō

pōtānā duḥkhanē chupāvī, bījānā duḥkhē duḥkhī tō tuṁ thātō rahyō

karīnē satata sēvā nē sēvā, mēvā basa tuṁ āpatō rahyō

jīvananē jītī gayō, prabhu, tuṁ mahāna banī gayō

indriyō para jīta mēlavī, jitēndriya banī gayō

dēvō para vijaya mēlavī, prabhu, tuṁ dēvēndra banī gayō
Explanation in English Increase Font Decrease Font

Transforming from a tiny drop into a steady stream, you kept showering your grace.

Even while enduring immense hardships, you kept smiling through it all.

Hiding your own pain, you continued to feel the suffering of others.

Through constant, selfless service, you kept nourishing everyone with the sweet fruits of contentment.

You triumphed over this mortal life and, Oh Lord, you became truly magnificent.

By conquering your senses, you became Jitendriya (Master of Senses).

By triumphing over deities, Oh Lord, you became Devendra (The Supreme One).