View Hymn (Bhajan)

Sr No. 80 | Date: 01-Sep-19921992-09-01કાચી રેતીનું આ ઘર મારું, કેટલા દિવસ ટકવાનું છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kachi-retinum-a-ghara-marum-ketala-divasa-takavanum-chheકાચી રેતીનું આ ઘર મારું, કેટલા દિવસ ટકવાનું છે

રેતીની ભિનાશ હશે જ્યાં સુધી, ત્યાં સુધી જ એ રહેવાનું છે

થઈ ગઈ જ્યાં રેતી કોરી, હવામાં એ તો ઊડી જવાની છે

બની એકરૂપ ધરતી સાથે, એ તો સમાઈ જવાની છે

પામશે આકાર એવો, જેવો છે એનો નાશ રે

નહીં હોય જ્યાં ઈંટ અને પથ્થર, ઘર એ તો વારે-ઘડીએ પડવાનું છે

હવાનો નાનો સરખો ઝોકો, એને પાડી જવાનો છે

કાચી રેતીનું આ ઘર મારું, કેટલા દિવસ ટકવાનું છે
Kachi retinu aa ghar maru, ketla divas takvanu chhe

View Original
Increase Font Decrease Font

 
કાચી રેતીનું આ ઘર મારું, કેટલા દિવસ ટકવાનું છે

રેતીની ભિનાશ હશે જ્યાં સુધી, ત્યાં સુધી જ એ રહેવાનું છે

થઈ ગઈ જ્યાં રેતી કોરી, હવામાં એ તો ઊડી જવાની છે

બની એકરૂપ ધરતી સાથે, એ તો સમાઈ જવાની છે

પામશે આકાર એવો, જેવો છે એનો નાશ રે

નહીં હોય જ્યાં ઈંટ અને પથ્થર, ઘર એ તો વારે-ઘડીએ પડવાનું છે

હવાનો નાનો સરખો ઝોકો, એને પાડી જવાનો છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


kācī rētīnuṁ ā ghara māruṁ, kēṭalā divasa ṭakavānuṁ chē

rētīnī bhināśa haśē jyāṁ sudhī, tyāṁ sudhī ja ē rahēvānuṁ chē

thaī gaī jyāṁ rētī kōrī, havāmāṁ ē tō ūḍī javānī chē

banī ēkarūpa dharatī sāthē, ē tō samāī javānī chē

pāmaśē ākāra ēvō, jēvō chē ēnō nāśa rē

nahīṁ hōya jyāṁ īṁṭa anē paththara, ghara ē tō vārē-ghaḍīē paḍavānuṁ chē

havānō nānō sarakhō jhōkō, ēnē pāḍī javānō chē
Explanation in English Increase Font Decrease Font

This house of mine made of raw sand, how many days can it last?

As long as the sand holds its moisture, only that long will it stand.

The moment the sand turns dry, it is destined to blow away in the wind.

Becoming one with the earth below, it will eventually merge into nothingness.

It will take a shape that resembles nothing but its own ruin.

Where there are no bricks and stones, that house is bound to collapse time and again.

Even a tiny, gentle gust of wind will bring it crashing down.