En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4611 | Date: 10-Jun-2017
2017-06-10
2017-06-10
ચલ નવી શરૂઆત કરીએ, ચલ નવી રજૂઆત કરીએ
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chala-navi-sharuata-karie-chala-navi-rajuata-karie
ચલ નવી શરૂઆત કરીએ, ચલ નવી રજૂઆત કરીએ
સૂરે સૂરે જીવનમાં, નવા સૂરોને આજ છોડીએ, ચલ નવી…
ગાથા છે એ જ પુરાની, ગાથાની રજૂઆત કાંઈક જુદી કરીએ
છેડ તું સંગીત એવું, નવો તરાનો આપણે છેડીએ, ચલ નવી
પ્રેમે પ્રેમે પ્રેમમાં, જીવનના પથ પ્રકાશિત કરીએ
ભટકતા મનની ને થાકેલા તનની, આજે ચંચળતા હરીએ
પીને શાંતિના પ્યાલા, ચલ આજ અવનિ પર છલકાવીએ
નાઉમ્મીદ થયેલા કંઈકમાં, ચલ ઉમંગના તારલા ચમકાવીએ
પ્રભુનામ ની મીઠાશથી, જીવન સહુનું મંગલમય બનાવીએ
ચલ નવી શરૂઆત કરીએ, ચલ નવી રજૂઆત કરીએ
Chala navi sharuata karie, chala navi rajuata karie
View Original
ચલ નવી શરૂઆત કરીએ, ચલ નવી રજૂઆત કરીએ
સૂરે સૂરે જીવનમાં, નવા સૂરોને આજ છોડીએ, ચલ નવી…
ગાથા છે એ જ પુરાની, ગાથાની રજૂઆત કાંઈક જુદી કરીએ
છેડ તું સંગીત એવું, નવો તરાનો આપણે છેડીએ, ચલ નવી
પ્રેમે પ્રેમે પ્રેમમાં, જીવનના પથ પ્રકાશિત કરીએ
ભટકતા મનની ને થાકેલા તનની, આજે ચંચળતા હરીએ
પીને શાંતિના પ્યાલા, ચલ આજ અવનિ પર છલકાવીએ
નાઉમ્મીદ થયેલા કંઈકમાં, ચલ ઉમંગના તારલા ચમકાવીએ
પ્રભુનામ ની મીઠાશથી, જીવન સહુનું મંગલમય બનાવીએ
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
cala navī śarūāta karīē, cala navī rajūāta karīē
sūrē sūrē jīvanamāṁ, navā sūrōnē āja chōḍīē, cala navī…
gāthā chē ē ja purānī, gāthānī rajūāta kāṁīka judī karīē
chēḍa tuṁ saṁgīta ēvuṁ, navō tarānō āpaṇē chēḍīē, cala navī
prēmē prēmē prēmamāṁ, jīvananā patha prakāśita karīē
bhaṭakatā mananī nē thākēlā tananī, ājē caṁcalatā harīē
pīnē śāṁtinā pyālā, cala āja avani para chalakāvīē
nāummīda thayēlā kaṁīkamāṁ, cala umaṁganā tāralā camakāvīē
prabhunāma nī mīṭhāśathī, jīvana sahunuṁ maṁgalamaya banāvīē
Previous Bhajan
ફરિયાદ એની મટી જાય છે, ફરિયાદ એની ખતમ થઈ જાય છે
Next Bhajan
સાંભળ્યાં ભજન, કર્યો સંતોનો સંગ
Previous Gujarati Bhajan
ફરિયાદ એની મટી જાય છે, ફરિયાદ એની ખતમ થઈ જાય છે
Next Gujarati Bhajan
સાંભળ્યાં ભજન, કર્યો સંતોનો સંગ
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up