En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4612 | Date: 15-Jun-2017
2017-06-15
2017-06-15
સાંભળ્યાં ભજન, કર્યો સંતોનો સંગ
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sambhalyam-bhajana-karyo-santono-sanga
સાંભળ્યાં ભજન, કર્યો સંતોનો સંગ
સમજાયું શું ખોટું ને શું સાચું
અંતરમાં ઊતરીને તો જૂઓ તો ખરા શું ફરક પડ્યો
સ્વાર્થ સંધાતાં ખુશ થવાનું, ને ન થાતાં રડવાનું રહ્યું
એ જ વ્યવહાર ને એ જ વર્તન, ના નર્તન રહ્યાં
મળતા મોકો એ જ વૃત્તિઓ, બહાર આવીને રહી
ફરક સમજાશે, ફરક ખબર પડશે, અગર કશિશ સાચી હશે
તડપ હશે પ્રભુ મિલનની, તો વૃત્તિઓનાં દર્શન થાશે
થાતાં વૃત્તિઓનાં દર્શન, દુઃખ ને તકલીફ પણ જરૂર થાશે
દંભ ને આડંબરના પડદા જરૂર ઊઠશે, સત્ય જ્યાં પ્રકાશિત થાશે
સાંભળ્યાં ભજન, કર્યો સંતોનો સંગ
Sambhalyam bhajana, karyo santono sanga
View Original
સાંભળ્યાં ભજન, કર્યો સંતોનો સંગ
સમજાયું શું ખોટું ને શું સાચું
અંતરમાં ઊતરીને તો જૂઓ તો ખરા શું ફરક પડ્યો
સ્વાર્થ સંધાતાં ખુશ થવાનું, ને ન થાતાં રડવાનું રહ્યું
એ જ વ્યવહાર ને એ જ વર્તન, ના નર્તન રહ્યાં
મળતા મોકો એ જ વૃત્તિઓ, બહાર આવીને રહી
ફરક સમજાશે, ફરક ખબર પડશે, અગર કશિશ સાચી હશે
તડપ હશે પ્રભુ મિલનની, તો વૃત્તિઓનાં દર્શન થાશે
થાતાં વૃત્તિઓનાં દર્શન, દુઃખ ને તકલીફ પણ જરૂર થાશે
દંભ ને આડંબરના પડદા જરૂર ઊઠશે, સત્ય જ્યાં પ્રકાશિત થાશે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
sāṁbhalyāṁ bhajana, karyō saṁtōnō saṁga
samajāyuṁ śuṁ khōṭuṁ nē śuṁ sācuṁ
aṁtaramāṁ ūtarīnē tō jūō tō kharā śuṁ pharaka paḍyō
svārtha saṁdhātāṁ khuśa thavānuṁ, nē na thātāṁ raḍavānuṁ rahyuṁ
ē ja vyavahāra nē ē ja vartana, nā nartana rahyāṁ
malatā mōkō ē ja vr̥ttiō, bahāra āvīnē rahī
pharaka samajāśē, pharaka khabara paḍaśē, agara kaśiśa sācī haśē
taḍapa haśē prabhu milananī, tō vr̥ttiōnāṁ darśana thāśē
thātāṁ vr̥ttiōnāṁ darśana, duḥkha nē takalīpha paṇa jarūra thāśē
daṁbha nē āḍaṁbaranā paḍadā jarūra ūṭhaśē, satya jyāṁ prakāśita thāśē
Previous Bhajan
ચલ નવી શરૂઆત કરીએ, ચલ નવી રજૂઆત કરીએ
Next Bhajan
ઘા પડતા શરીર પર, માતૃભાષા પરખાઈ જાય છે
Previous Gujarati Bhajan
ચલ નવી શરૂઆત કરીએ, ચલ નવી રજૂઆત કરીએ
Next Gujarati Bhajan
ઘા પડતા શરીર પર, માતૃભાષા પરખાઈ જાય છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up